વરાછામાં આવેલા પ્રાઈમ સ્ટોરમાં છત તોડી ઓફિસમાં ઘુસી ચોરી કર્યાની ઘટના પ્રકાશિત થઈ છે.
ઓફિસમાં ડ્રોવર તોડી 60,000 રૂપિયાની ચોરી કરી બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજને આધેરે તપાસ હા ધરી છે. બીજીતરફ આ વિસ્તારમાં સતત વધતા જતા ગુનાઓના કારણે પોલીસતંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.