ETV Bharat / state

સુરત અગ્નિકાંડઃ ગોઝારી ઘટના બાદ વિધાર્થીઓને અપાઇ શ્રદ્ધાંજલિ

સુરત: શહેરમાં બનેલી ગોઝારી ઘટના બાદ લોકોમાં ભારે પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. સુરતમાં કોઈ એવા નાગરિક ના હશે ,જે મૃતક વિધાર્થીઓના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી રહ્યા નહીં હોય. આજ કારણ છે કે, લોકો આ ઘટનાને હજી ભૂલી શક્યા નથી અને આવી ઘટના ફરી ના બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીના નેજા હેઠળ 22 જેટલા મૃતક વિધાર્થીઓને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા.

આગની ગોઝારી ઘટનાના મૃતક વિધાર્થીઓને  શ્રદ્ધાંજલિ આપવામાં આવી
author img

By

Published : May 31, 2019, 8:32 PM IST

આ સાથે આગ જેવી ઘટનાના સમયે અથવા તો કોઈ દુર્ઘટનાના સમયે બચાવ કામગીરી કરવા તેમજ રાહત કામગીરીને પોંહચી વળવા 350 સંસ્થાઓ સાથે જોડાઈ સેવાકાર્ય અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 25 હજાર જેટલા સભ્યો મૃતક વિધાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે આ સેવાકાર્યમાં જોડાયા હતા. જેમાં શહેરના તબીબ, ચાર્ટડ એકાઉન્ટ, એન્જીનિયરિંગ, વકીલ વગેરેનો સમાવેશ થાય છે અને આ સભ્યોએ લોકોને આવી ઘટનાઓ અંગે જાગૃતતા લાવવાનો અનોખો પ્રયાસ કરશે.

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં બનેલી ઘટનામાં 22 માસુમ વિધાર્થીઓના જીવ હોમાયા હતા. આ ઘટનાને લઈ સમગ્ર સુરતવાસીઓ હચમચી ઉઠ્યા છે અને મૃતકોના પરિવાર પ્રત્યે ભારે સંવેદના દાખવી રહ્યા છે. લોકોમાં ફાયર સેફટીનો અભાવ અને પોતાની ફરજથી પીછેહઠ કરતા સરકારી બાબુઓને તેઓની ફરજ અદા કરવા અંગેનું જ્ઞાન આપવા લોક તાલીમ અને સેવાકાર્ય અભિયાન સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીના નેતુત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે. તક્ષશિલા આર્કેડની ઘટના બાદ શહેરની 350 જેટલી અલગ અલગ સંસ્થાઓના આશરે 25000 જેટલા સભ્યો સેવાકાર્ય અભિયાનમાં જોડાયા છે.

આગની ગોઝારી ઘટનાના મૃતક વિધાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

સુરતના સરથાણા વિસ્તારમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં યુવાઓએ મૃતક વિધાર્થીઓને ભાવથી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં મૃતક વિધાર્થીઓનો પરિવાર પણ સામેલ થયો હતો ત્યારે આગામી દિવસોમાં બનતી તમામ મદદ 350 જેટલી સંસ્થાઓના 25 હજાર જેટલા સભ્યો શહેરમાં ક્યાંય પણ બનતી ઘટનાઓમાં પોતાની રીતે મદદરૂપ બનશે. જે માટે આગની ઘટનાઓમાં અત્યંત જરૂરી બનતા સેફગાર્ડ યુનિફોર્મ પણ સંસ્થા તરફથી વસાવામાં આવશે. જેથી આગની ઘટનાના સમયે ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી શકાય અને બચાવકામગીરી પણ સરળતાથી કરી શકાય.

 R_GJ_05_SUR_31MAY_SEWA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : શહેરમાં બનેલી ગોઝારી ઘટના બાદ લોકોમાં ભારે પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.સુરત ના કોઈ એવું નાગરિક ના હશે ,જે મૃતક વિધાર્થીઓના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી રહ્યા છે.આજ કારણ છે કે લોકો આ ઘટના ને હજી ભૂલી શક્યા નથી અને આવી ઘટના ફરી ના બને તેવા પ્રયાસ કરી રહ્યા છે.સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી ના નેજા હેઠળ બાવીસ જેટલા મૃતક વિધાર્થીઓને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો.જેમાં હજારો ની સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા...આ સાથે આગ જેવી ઘટના ના સમયે અઠવા તો કોઈ દુર્ઘટના ના સમયે બચાવ કામગીરી કરવા તેમજ રાહત કામગીરી ને પોહચી વળવા 350 સંસ્થાઓ સાથે જોડાઈ સેવાકાર્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં 25 હજાર જેટલા સભ્યો મૃતક વિધાર્થીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવાની સાથે આ સેવાકાર્ય માં જોડાયા છે.જેમાં શહેરના તબીબ,ચાર્ટડ એકાઉન્ટ,એન્જીનિયરિંગ,વકીલ નો સમાવેશ થાય છે અને આ સભ્યો લલોકોને આવી ઘટનાઓ અંગે જાગૃતતા લાવવાનો અનોખો પ્રયાસ કરશે.

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આરકેડ માં બનેલી ઘટનામ બાવીસ માસૂમ વિધાર્થીઓ ના જીવ હોમાયા છે.આ ઘટના ને લઈ સમગ્ર સુરતવાસીઓ હચમચી ઉઠ્યા છે અને મૃતકોના પરિવાર પ્રત્યે ભારે સંવેદના દાખવી રહ્યા છે.લોકોમાં ફાયર સેફટી મુદ્દે નો અભાવ અને પોતાની ફરજ થી પીછેહઠ કરતા સરકારી બાબુઓને તેઓની ફરજ અદા કરવા અંગેનું જ્ઞાન અપાવવા  લોક તાલીમ અને સેવાકાર્ય અભિયાન સુરત ના ઉદ્યોગપતિ મહેશ સવાણી ના નેતુત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે.તક્ષશિલા આરકેડ ની ઘટના બાદ શહેરની 350 જેટલી અલગ અલગ સંસ્થાઓ ના આશરે 25000 જેટલા સભ્યો સેવાકાર્ય અભિયાન માં જોડાયા છે.સુરત ના સરથાણા વિસ્તારમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં યુવાઓએ મૃતક વિધાર્થીઓને ભાવ દિલથી શ્રધ્ધાસુમન અર્પણ કરી.આ કાર્યક્રમમાં મૃતક વિધાર્થીઓનો પરિવાર પણ શામેલ થયો હતો.ત્યારે આગામી દિવસોમાં બનતી તમામ મદદ 350 જેટલી સંસ્થાઓના 25 હજાર જેટલા સભ્યો શહેરમાં  ક્યાંય પણ બનતી ઘટનાઓમાં પોતાની રીતે મદદરૂપ બનશે.જે માટે આગની ઘટનાઓ માં અત્યંત જરૂરી બનતા સેફગાર્ડ યુનિફોર્મ પણ સંસ્થા તરફથી વસાવવામાં આવશે.જેથી કરી આગની ઘટનાં ના સમયે ફસાયેલ લોકોને સહીસલામત રિતે બહાર કાઢી શકાય અને બચાવકામગીરી પણ સરળતાથી કરી શકાય.

ઘટનામાં શામેલ મૃતક વિદ્યાર્થીઓના પરિવાર ની હાજરી જોવા મળી.જ્યાં મૃતકો ના પરિવારે ઘટના માટે તંત્ર ના અધિકારીઓ સામે આરોપ મુક્યા ...શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં હાજર મૃતક વિધાર્થીની ક્રિષ્ના ભીકડીયા ની બહેન દર્શીતાએ જણાવ્યું કે,ઘટના ના દિવસે તેણી ટ્યુશન ગઈ ન હતી.હાથમાં ઇજા થવાના કારણે તેણી ઘરે જ હતી.મૃતક વિધાર્થીઓએ તેણીઓ હાથ જલ્દી થી સાજો થાય તે માટે ફ્રેક્ચર હાથ પર બાંધવામાં આવેલ પ્લાસ્ટર પાટા પર પોત- પોતાના હસ્તાક્ષર પણ કર્યા હતા.જે હસ્તાક્ષર આખરી હતી.આજે પણ તમામ વિધાર્થીઓ ના માટે કોઈ જવાબદાર હોય તો એકમાત્ર તંત્ર માં જવાબદાર અધિકારીઓ..તેમ મૃતક ની બહેન દર્શીતાએ જણાવ્યું હતું.આ સાથે વરાછા લંબે હનુમાન રોડ પર રહેતી અને ઘટનઆ મોત ની ચાદર ઓઢેલી વંશવિ નો પરિવાર પણ હાજર રહ્યો.જ્યાં તેમણે તંત્ર ના જવાબદાર અધિકારીઓ સામે કડકથી કડક પગલાં ભરવાની માંગ કરી છે.

સુરત ના સરથાણા વિસ્તારમાં બનેલી ઘટના માં કેટલાક લોકો માનવતા નેવે મૂકી આ ઘટના પોતાના મોબાઈલ પણ કંડારી રહ્યા હતા તેવો આરોપ પણ હતો.જો કે આ ઘટના માં લોકોમાં જાગૃતતા નો અભાવ પણ જોવા મળ્યો.જે બાદ હવે સુરતની કુલ 350 જેટલી સંસ્થાઓ ના 25 હજાર જેટલા સભ્યો હવેથી આજ પ્રજારની કાર્યવાહી પણ કડક હાથે લેશે....

બાઈટ : દર્શીતા ભીકડીયા( મૃતક વિધાર્થીની ની બહેન)

બાઈટ : રાહુલ ભાઈ કાણાની( મૃતક વિધાર્થીના સંબંધી)

બાઈટ :મહેશ સવાણી ( ઉદ્યોગપતિ - સુરત)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.