ETV Bharat / state

Surat Textile Industry - કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન - સ્પેશિયલ સ્ટોરી

કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry )ને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry )ને દરરોજ 300થી લઈ 350 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry )ની સ્થિતિ ગત બે મહિનાથી દયનીય છે. સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry ) સાથે સંકળાયેલા વેપારીઓનું માનીએ તો કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને આશરે 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Surat Textile Industry
Surat Textile Industry
author img

By

Published : Jun 4, 2021, 7:55 PM IST

  • કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન
  • પડ ઉદ્યોગને કોરોનાના કારણે ફટકો પડયો
  • લગ્નસરાની સિઝનમાં મોટું નુકસાન થયું

સુરત : હાલ કોરોના સંક્રમણને કારણે દેશ અને દુનિયા આર્થિક સંકળામણનો ભોગ બન્યો છે, ત્યારે સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry ) સાથે સંકળાયેલા વેપારી દિનેશ કતારિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. કોરોનાની બીજી લહેરમાં ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ખાસ કરીને રમઝાન અને લગ્નસરાની સિઝનને લઈ વેપારીઓએ તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry )ને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાની નુકસાની થઇ રહી છે.

ગત વર્ષે 70 દિવસનું લોકડાઉન હતુ. એ સમયે લોકોને એટલી હદે નુકસાન થયું નથી

સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry ) માટે દિવાળી સિઝન, રમઝાન અને લગ્નસરાની સિઝન ખૂબ જ મહત્વ ધરાવે છે. વર્ષની 25 ટકા ખરીદી આ ત્રણ મહિનામાં થતી હોય છે અને આ સતત બીજુ વર્ષ છે, જ્યારે સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry )ને કોરોનાના કારણે ફટકો પડયો છે. ગત વર્ષે 70 દિવસનું લોકડાઉન હતુ. એ સમયે લોકોને એટલી હદે નુકસાન થયું નથી કારણ કે લોકડાઉન ખુલ્યા બાદ ખરીદી આવી હતી, પરંતુ આ વર્ષે ક્યાંક લોકડાઉન છેસ તો ક્યાંક નથી આવી પરિસ્થિતિને કારણે લગ્નસરાની સિઝનમાં મોટું નુકસાન થયું છે.

કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન

ઉદ્યોગ 80 ટકા દેશના ગામડાઓમાં કાપડ પહોંચાડે છે - દિનેશ કટારીયા

દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે જે લોકડાઉન હતું. તેની અસર સુરત શહેરમાં જોવા મળી હતી, પરંતુ આ વખતે બીજી લહેર ગામડા સુધી પહોંચી ગઈ છે અને ત્યાં પણ લોકડાઉનની પરિસ્થિતિ છે. આ વખતે ગામડામાં અસર થઈ છે. સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry )ની વાત કરવામાં આવે, તો આ ઉદ્યોગ 80 ટકા દેશના ગામડાઓમાં કાપડ પહોંચાડે છે. જ્યારે આ ખરીદી થતી હોય છે, ત્યારે સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry ) દોડવા લાગે છે, પરંતુ આ વખતે ગામડાઓમાં કોરોના વધુ હોવાથી ખરીદી જોવા મળી નથી.

ગ્રાસ રૂટ પર તમામ બજાર શરૂ થશે નહીં, ત્યા સુધી વેપાર શક્ય નથી - દિનેશ કટારીયા

દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે, ગામડામાં કેસ વધતા સુરતના કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry ) સાથે સંકળાયેલા જે શ્રમિકો વતન ગયા હતા, તેમને તે ત્યાં જ ફસાઈ ગયા છે. આવી પરિસ્થિતિની સાથે ઉદ્યોગની બિસ્માર હાલતના કારણે શ્રમિકો આવી રહ્યા નથી. અનેક શહેરો છે કે જ્યાં હજૂ પણ લોકડાઉન છે. બીજી બાજુ સંભવિત ત્રીજી લહેર અંગે જે ચર્ચાઓ ચાલી રહી છે, તેના કારણે ઉદ્યોગ કેવી રીતે ચલાવવામાં આવે તે અંગેની પણ વિચારણા ઉદ્યોગકારો કરી રહ્યા છે. જ્યાં સુધી ગ્રાસ રૂટ પર તમામ બજાર શરૂ નહીં થાય ત્યા સુધી વેપાર શક્ય નથી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.