ETV Bharat / state

46 નંગ સોનાની ચેન વેચવા આવેલો મુંબઈનો વેપારી સુરતમાં છેતરપીંડીનો ભોગ બન્યો - latest surat crime news

સુરતઃ મુંબઈથી મિત્રના હસ્તે 46 નંગ સોનાની ચેન વેચાવા આવેલો વેપારી છેતરપીંડીનો ભોગ બન્યો છે. હૉલમાર્ક ચેક કરાવવાનું કહીને ઠગબાજોએ રૂપિયા 26 લાખથી વધુની મત્તાની સોનાની ચેન લઈ રફુચક્કર થઈ ગયા હતાં. ત્યારબાદ ભોગબનનાર વેપારીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

46 સોનાની ચેન વેચાવા આવેલો  મુંબઈનો વેપારી છેતરપીંડીનો ભોગ બન્યો
46 સોનાની ચેન વેચાવા આવેલો મુંબઈનો વેપારી છેતરપીંડીનો ભોગ બન્યો
author img

By

Published : Dec 19, 2019, 12:53 PM IST

મુંબઈમાં કાલા ચોકી નજીક આવેલાં અભિદે નગરમાં રહેતાં વચનારામ દેવાસી સોનાનું જોબવર્ક કરે છે. તેઓ સુરતમાં રહેતા તેમના મિત્ર વિશાલના ઘોડ દોડ ખાતે સોનાની લે-વેચની ઓફિસ ધરાવતા કેતન શાહ નામના વેપારી જથ્થાબંધમાં સોનાની ચેન લેવાની ઈચ્છા ધરાવતા હોવાની વાત જણાવી હતી. જેથી વચનારામ સુરત આવ્યા હતા.

46 સોનાની ચેન વેચાવા આવેલો મુંબઈનો વેપારી છેતરપીંડીનો ભોગ બન્યો

મિત્ર વિશાલ જોડે ઘોડ રોડ ખાતે આવેલી વેસ્ટ-ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા કેતન શાહને ત્યાં ગયા હતા. જ્યાં વચનારામ ભાઈએ પોતાની પાસે રહેલી રૂપિયા 26 લાખથી વધુની સોનાની ચેન કેતન શાહને બતાવી હતી. કેતન શાહે સોનાની ચેન હોલમાર્કવાળી છે કે નહીં તે ચેક કરાવવાનું કહીને ઓફિસેથી નીકળ્યા હતા. પરંતુ કલાકો બાદ પણ કેતન શાહ ઓફિસ પરત ન ફરતાં ઓફિસમાં પહેલાથી બેઠેલો વ્યક્તિ પણ બહાર જવાનું બહાનું કાઢી નીકળી ગયો હતો. જો કે, બંને ઠગાબાજોએ પહેલાંથી જ બનાવેલો પ્રિ-પલાણ મુજબ 26 લાખથી વધુની સોનાની ચેન લઈ ફરાર થઈ ગયા હતાં.

આ ઘટનાની ભોગનબનનાર વચનારામભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની તપાસ હાથ ધરી હતી.

Intro:સુરત :મુંબઈ થી મિત્રના હસ્તકે ઘોડ દોડ રોડ ખાતે 46 જેટલી સોનાની ચેન વેચવા આવેલ વેપારી છેતરપિંડી નો ભોગ બન્યો છે. હોલમાર્ક ચેક કરાવી આવવાનું કહી ઓફિસના બંને ઠગબાજો રૂપિયા 26 લાખથી વધુના મત્તાની સોનાની ચેન લઈ રફુચક્કર થઈ ગયા હતા.જ્યાં ભોગ બનેલા વેપારીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને ઠગાબાઝો ની શોધખોળ હાથ ધરી હતી.

Body:મુંબઈ ના કાલા ચોકી નજીક આવેલ અભિદે નગરમાં રહેતા વચનારામ સમેલારામ દેવાસી સોનાનું જોબવર્ક કામ કરે છે.દરમ્યાન સુરત રહેતા તેમના મિત્ર વિશાલભાઈએ ઘોડ દોડ ખાતે સોનાની લે- વેચની ઓફિસ ધરાવતા કેતન શાહ નામના વેપારી જથ્થાબંધ માં સોનાની ચેન લેવાની ઈચ્છા ધરાવતા હોવાની વાત જણાવી હતી.જેથી વચનારામભાઈ સુરત આવ્યા હતા.જ્યાં તેઓ મિત્ર વિશાલભાઈ જોડે ઘોડ રોડ ખાતે આવેલી વેસ્ટ - ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા કેતન શાહને ત્યાં ગયા હતા.જ્યાં વચનારામ ભાઈએ પોતાની પાસે રહેલી રૂપિયા 26 લાખથી વધુની સોનાની ચેન કેન શાહ ને બતાવી હતી.કેતન શાહે સોનાની ચેન હોલમાર્કવાળી છે કે નહીં તે ચેક કરાવી આવ છું તેમ જણાવી ઓફિસેથી નીકળ્યા હતા.પરંતું કલાકો વીત્યા બાદ પણ કેતન શાહ ઓફિસ પરત ન ફર્યા હતા.જ્યાં ઓફિસમાં પહેલાથી બેથેલ એક ઈસમ પણ બહાર જવાનું બહાનુ કાઢી નીકળી ગયો હતો.જો કે બંને ઠગાબાજોએ પહેલાંથી જ બનાવેલ પ્રિ-પલાણ મુજબ 26 લાખથી વધુની સોનાની ચેન લઈ રફુચક્કર થઈ ગયા હતા ...Conclusion:પોતે છેતરપિંડી નો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા વચનારામભાઈએ ઉમરા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી બંને ઠગાબાજોની શોધખોળ હાથ ધરી હતી.

બાઈટ : વચનારામભાઈ

બાઈટ :પી.એલ.ચૌધરી ( એસીપી પો.કમી.પીઆરઓ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.