આ નવસર્જન ટ્રસ્ટના સભ્યોએ વકીલ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં જણાવ્યું છે કે, આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. સાથે જ ઘટનામાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને બિલ્ડર ના મેળા- પીપળામાં સાંઠગાંઠ છે. જેથી સમગ્ર કેસની સંપૂર્ણપણે યોગ્ય તપાસ કરવામાં આવે.
સુરતમાં નવસર્જન ટ્રસ્ટના સભ્યોએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું
સુરત : શહેરમાં તક્ષશિલા આર્કેડની ગોઝીરા ઘટના બાગ સમગ્ર રાજ્યમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં વહીવટી તંત્ર અને ટ્યૂશન સંચાલકો સહિત બિલ્ડરના મેળા-પીપળામાં 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજ્યભરના લોકો આ બધા સામે પગલા ભરવાની માગ કરી રહ્યાં છે. શહેરના નવસર્જન ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
નવસર્જન ટ્રસ્ટના સભ્યોએ પોલીસ કનિશ્નરને આવેદનપત્ર આપ્યું
આ નવસર્જન ટ્રસ્ટના સભ્યોએ વકીલ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં જણાવ્યું છે કે, આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. સાથે જ ઘટનામાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને બિલ્ડર ના મેળા- પીપળામાં સાંઠગાંઠ છે. જેથી સમગ્ર કેસની સંપૂર્ણપણે યોગ્ય તપાસ કરવામાં આવે.
R_GJ_05_SUR_28MAY_AWEDAN_VIDEO_SCRIPT
Feed by FTP
સુરત : તક્ષશિલા આર્કેટની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યભરમાં રોષ ફાટી નીકળ્યો છે ..વહીવટી તંત્ર અને ટ્યુશન સંચાલકો સહિત બિલ્ડર ના મેળા- પીપળા માં 22 જેટલા માસૂમ વિધાર્થીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો છે.ત્યારે રાજ્યભરના લોકો કસુરવારો સામે પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.સુરત માં નવસર્જન ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશનર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
ટ્રસ્ટ ના સભ્યોએ વકીલ મારફતે પોલીસ કમિશનર ને લેખિતમાં જણાવ્યું છે કે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.ઘટનામાં સુરત મહાનગરપાલિકા ના ઉચ્ચ અધિકારીઓ અને બિલ્ડર ના મેળા- પીપળામાં સાંઠગાંઠ છે.જેથી સમગ્ર કેસની સંપૂર્ણપણે યોગ્ય તપાસ કરવામાં આવે.
બાઈટ : યુસુફ પઠાણ( નવસર્જન ટ્રસ્ટ સુરત)
બાઈટ : શ્રેયાન્સ પંડ્યા( વકીલ)