ETV Bharat / state

સુરત નેચર ક્લબ દ્વારા 40 ફૂટ ઉંડા કુવામાં પડેલી દુર્લભ બિલાડીનું રેસ્ક્યુ કરાયું - જાનવરનું રેસ્ક્યુ કરાયું

સુરત નેચર ક્લબ દ્વારા નવસારીના અનાવલ ગામના કુવામાં દુર્લભ બિલાડી પડી ગઇ હતી. બિલાડી કુવામાં છેલ્લા 4-5 દિવસથી પડી રહી હતી. આ દુર્લભ બિલાડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

દુર્લભ બિલાડી
દુર્લભ બિલાડી
author img

By

Published : Jun 16, 2021, 8:51 AM IST

  • અનાવલ ગામમાં 40 ફૂટ કુવામાં એક દુર્લભ પ્રકારનું જાનવર પડી ગયું
  • ગામલોકો દ્વારા સુરતની નેચર ક્લબનો સંપર્ક સાધ્યો
  • નેચર ક્લબ દ્વારા આ જાનવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

સુરત : નેચર ક્લબ દ્વારા નવસારીના અનાવલ ગામમાં આવેલા 40 ફૂટ કુવામાં એક દુર્લભ પ્રકારનું જાનવર પડી ગયું હતું. આ દુર્લભ જાનવર છેલ્લા સાત દિવસથી આ કુવામાં પડી રહ્યું હતું. ગામલોકો દ્વારા આ દુર્લભ જાનવરને 40 ફૂટ કૂવામાંથી બહાર કાઢવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા.

સુરત નેચર ક્લબ દ્વારા આ જાનવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

લાકડાઓથી સીડી બનાવીને જેથી આ જાનવર કૂવામાંથી બહાર આવી શકે પરંતુ ગામલોકો આ જાનવરને બહાર કાઢી શક્યા નહીં. અંતે ગામલોકો દ્વારા સુરતની નેચર ક્લબનો સંપર્ક સાધ્યો હતો. સુરત નેચર ક્લબ દ્વારા આ જાનવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

એક 40 ફૂટ કુવામાં એક દુર્લભ બિલાડી પડી ગઈ

નવસારીના અનાવલ ગામમાં એક 40 ફૂટ કુવામાં એક દુર્લભ બિલાડી પડી ગઈ હતી. આ દુર્લભ બિલાડીને બહાર કાઢવા માટે ગામલોકો દ્વારા મોટા-મોટા વાંસ-લાકડાઓ નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સીડી પણ બનાવવામાં આવી હતી.

40 ફુટ ઉંડા કુવામાં પડેલી દુર્લભ બિલાડીનું રેસ્ક્યુ કરાયું
40 ફૂટ ઉંડા કુવામાં પડેલી દુર્લભ બિલાડીનું રેસ્ક્યુ કરાયું

આ પણ વાંચો : સુરતમાં તૌકતે વાવાઝોડા દરમિયાન નેચર ક્લબ દ્વારા રેસ્કયૂ કરાયેલા 25 પક્ષીઓને મુક્ત કરાયા

બિલાડીને ખાવા માટે કશુંને કશું નાખતા રહેતા

આ બિલાડી બહાર આવી શકે એવા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આ બિલાડી બહાર આવી શકી ન હતી. ગામલોકો દ્વારા જેટલા દિવસ આ દુર્લભ બિલાડી કૂવામાં હતી, એટલા દિવસ સુધી કુવામાં આ દુર્લભ બિલાડીને ખાવા માટે કશુંને કશું નાખતા રહેતા હતા.

12 તારીખે નવસારીના અનાવલ ગામમાંથી રેસ્ક્યુ માટે કોલ આવ્યો

સુરત નેચર ક્લબના મેમ્બર દુર્લભ બિલાડીનું રેસ્ક્યુ કરનાર જગદીશ પરમાર દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, અમને 12 તારીખે નવસારીના અનાવલ ગામમાંથી રેસ્ક્યુ માટે એક કોલ આવ્યો હતો. અમારા ગામમાંના કુવામાં જે 40 ફૂટ ઊંડો કુવો છે ત્યાં એક દુર્લભ અલગ પ્રકારનું જાનવર છે. જેનું નામ ગુજરાતીમાં તેને વણિયર અને ઈંગ્લીશ નામ સીવેટ છે.

આ પણ વાંચો : જામનગરમાં લાખોટા નેચર ક્લબના સભ્યએ એક સાથે ત્રણ "રૂપસુંદરી"નું રેસ્ક્યુ કર્યું

દુર્લભ બિલાડીને બહાર કઢવા માટે લાકડા-સીડીઓથી તેને કાઢવાનો પ્રયાસ કર્યો

તે બિલાડી ચાર-પાંચ દિવસથી તેના અંદર જ હતી. ગામનાં લોકોએ આ દુર્લભ બિલાડીને બહાર કઢવા માટે લાકડા-સીડીઓથી તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળ થઈ શક્યા ન હતા. ગામલોકો દ્વારા સુરતના નેચર ક્લબનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અહીંથી અમારે ટીમ અનાવલ ગામમાં ગઇ હતી અને જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું.

સીવેટની ચકાસણી કર્યા પછી હેલ્દી જ લાગતી

40 ફૂટ ઊંડો કૂવો હતો એટલે અમારે એન્કર કરી રેપલ ડાઉન કરી નીચે જવાનું હતું. એટલે અમે રેપલ ડાઉન કરી નીચે ગયા હતા. નીચે જે ચાર-પાંચ દિવસથી જે સીવેટ હતી તે થોડી સ્ટ્રેટમાં હતી. એને અમે નેટથી કેજના અંદર મૂકીને રસ્સીથી કેજ ઉપર ખેંચી લીધી આવી રીતે રેસ્ક્યુ કર્યું છે. ત્યારબાદ તેની ચકાસણી કર્યા બાદ હેલ્દી જ લાગતી હતી. એટલે અમે આસપાસના એરિયામાંજ થોડે દૂર તેને છોડી દેવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.