ETV Bharat / state

સુરત ફાયર વિભાગની સરાહનીય કામગીરી 70 ફુટ કુવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ

સુરત શહેરના નવાગામ વિસ્તારમાં આવેલ હળપતિ વાસમાં ખુલ્લા 70 ફૂટ કૂવામાં શ્વાન પડી જતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ગામના લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયરના 3 કર્મચારીઓ દ્વારા શ્વાનને દોરડા વડે બાધી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.Rescue dogs in Navagam area, Surat Fire Department, Dog rescue by fire department, Surat Fire Department rescues dogs

સુરત ફાયર વિભાગની સરાહનીય કામગીરી 70 ફુટ કુવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ
સુરત ફાયર વિભાગની સરાહનીય કામગીરી 70 ફુટ કુવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ
author img

By

Published : Sep 12, 2022, 1:00 PM IST

સુરત શહેરના નવાગામ વિસ્તારમાં આવેલ (Rescue dogs in Navagam area)હળપતિ વાસમાં 70 ફૂટ કુવામાં ગતરોજ મોડી રાત્રે એક શ્વાન રાતના અંધારામાં પડી (Dog rescue by fire department)ગયો હતો. જોકે શ્વાન પડી જતા જ તેનો અવાજ આવતા જ ગામના લોકો તેને બહાર કાઢવાનો (Surat Fire Department rescues dogs)પ્રયાસ કર્યો હતો. પરંતુ શ્વાનને બહાર કાઢી શક્યાનો હતા ત્યારે ગામના લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરી ફાયરના 3 કર્મચારીઓ દ્વારા (Dog rescue team )શ્વાનને દોરડા વડે બાધી તેનું રેસ્ક્યુ કરી બાહર છોડી દેવામાં આવ્યો હતો. ફાયરની આ કામગીરીને ગામના લોકોએ વધાવી લીધા હતા.

શ્વાનનું રેસ્ક્યુ

રાતના અંધારામાં શ્વાન કુવામાં પડ્યો આ બાબતે ફાયર કંટ્રોલરૂમ દ્વારા જાણવામાં(Dog rescue videos 2022 )આવ્યું કે, નવાગામ વિસ્તારમાં આવેલ હળપતિ વાસમાં એક કૂવો છે. એમાં મોડી રાતે એક શ્વાન પડી ગયો હતો.જોકે કુવામાં પાણી હતું એટલે શ્વાન બચી ગયો હતો. પરંતુ શ્વાનના અવાજના કારણે ગામના લોકો દોડી આવ્યા હતા. સ્વાનને દોરડા અને મોટા વાસ વડે બાહર કાઢવાનો પ્રયત્ન કર્યો તો પરંતુ તેને બહાર કાઢી શક્યા હતા.

કુવા પર જાળ મૂકી દેવામાં આવી વધુમાં જણાવ્યું કે, ગામના જ અલ્પેશ પટેલ જેઓ હળપતિ વાસમાં રહે છે. તેમણે ફાયર કંટ્રોલને આ બાબતે જાણકારી આપતા ફાયરના 4 જવાનો ત્યાં જઈ શ્વાનને દોરડા વડે રેસ્ક્યુ કરી તેને બહાર છોડી દેવામાં આવ્યો હતો. હવે પછી કોઈ અન્ય પ્રાણી ન પડે તે માટે ગામના લોકોએ કુવા પર સળિયાની જાળ પણ મૂકી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.