ETV Bharat / state

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી બિલ્ડર સાથે 36 લાખની છેતરપિંડી, આરોપી ઝડપાયો - ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચે છેતરપિંડી

સુરતના બિલ્ડરને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી 36 લાખ લઇ ફરાર (Surat Cryptocurrency Cheating )સુરત ઇકોનોમિક સેલે આરોપી ઝડપ્યો છે. બિલ્ડર સાથે છેતરપિંડી કરી આરોપી પુણે ભાગી (Surat Crime News ) ગયો હતો જ્યાંથી તેની ધરપકડ ( Absconding accused caught by Surat Economic Cell ) થઇ હતી. આરોપીએ પોતાની ઓળખ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કરી હતી જેના કારણે બિલ્ડરે વિશ્વાસ કર્યો હતો.

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી બિલ્ડર સાથે 36 લાખની છેતરપિંડી, આરોપી ઝડપાયો

author img

By

Published : Dec 30, 2022, 3:20 PM IST

આરોપીએ પોતાની ઓળખ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કરી હતી જેના કારણે બિલ્ડરે વિશ્વાસ કર્યો

સુરત આરોપી સુરતના બિલ્ડરને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ (Surat Cryptocurrency Cheating ) કરવાથી નાણાં ડબલ કરવાની વાત કરી તેંની પાસેથી 36 લાખ લઇ આરોપી ફરાર થઇ ગયેલો. જે કેસમાં સુરત ઇકોનોમિક સેલે આરોપી ઝડપ્યો હતો. બિલ્ડર સાથે છેતરપિંડી કરી (Surat Crime News )આરોપી સુરત છોડી મહારાષ્ટ્રના પુણે ભાગી ગયો હતો જ્યાંથી ઇકો સેલની ટીમે તેની ધરપકડ ( Absconding accused caught by Surat Economic Cell )કરી હતી. આરોપીએ પોતાની ઓળખ બિલ્ડરને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કરી હતી જેના કારણે બિલ્ડરને તેની ઉપર સહેલાઈથી વિશ્વાસ થઈ ગયો હતો.

આ પણ વાંચો Surat cryptocurrency cheating : 10 નાપાસ યુવકે ક્રિપ્ટો કરન્સીના નામે 2 કરોડ 65 લાખ ખંખેરી નાખ્યાં

બિલ્ડર સાથે 36 લાખની છેતરપિંડી સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ગૌરવ છોટુવભાઈ સલાર સિવિલ કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગૌરવની મુલાકાત નિશીથ જેઠવા સાથે થઇ હતી. ગૌરવને નિશીથ જેઠવાએ પોતાની ઓળખ સોફ્ટવેર એન્જીનીયર તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે તે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડીંગનું કામ છે. જો ગૌરવ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે તો થોડા સમયમાં નાણાં ડબલ કરી આપશે. ગૌરવ પાસેથી 09 સેપ્ટમ્બર 2021 થી 06 ઓક્ટોબર 2021 સુધીમાં 35 લાખ રૂપિયા લઇ લીધા હતા. અને બાદમાં તે રૂપિયા પરત ન આપી (Surat Cryptocurrency Cheating ) પોતાનું મકાન છોડી ફરાર(Surat Crime News ) થઇ ગયો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમજ આ ગુનાની તપાસ ઇકો સેલને સોપવામાં આવી હતી.જેમાં આરોપી ઝડપાયો હતો.

આ પણ વાંચો દુબઈની ESPN કંપનીના ક્રિપ્ટો કરન્સી ઊંચા નફાની લાલચ આપી કરોડોનું ફુલકું ફેરવનાર ઝડપાયો

પોલીસે પુણેથી આરોપીને ઝડપી પાડ્યો એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકરણમાં ઇકો સેલની ટીમે મહારાષ્ટ્રના પુણેથી આરોપીને ઝડપી ( Absconding accused caught by Surat Economic Cell )પાડ્યો છે. આરોપી પોતે સોફ્ટવેર એન્જીનીયર છે તેમ જણાવી બિલ્ડરને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી થોડા સમયમાં નાણાં ડબલ થઇ જશે તેવી લાલચ આપી રૂપિયાનું રોકાણ કરવાનું કહી નાણા લઇ ફરાર (Surat Cryptocurrency Cheating ) થઇ ગયો હતો. આ ઉપરાંત તેણે આવી રીતે અન્ય લોકો સાથે પણ ઠગાઈ (Surat Crime News )કરી છે કે કેમ તે મામલે તપાસ શરુ કરાઈ છે.

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ ઉપરાંત સુરતના નાગરિકોને પોલીસે અપીલ કરી હતી કે કોઈ પણ ઇસમ ઓછા સમયમાં નાણાં ડબલ કરવાની કે નફો આપવાની લાલચ (Surat Cryptocurrency Cheating ) આપે તો ખરાઈ કરી ઇન્વેસ્ટ કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને કોઈ આવી રીતે ઠગાઈનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંર્પક ( Absconding accused caught by Surat Economic Cell )કરવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.