ETV Bharat / state

વરાછાના યુવાનને અફીણ આપનાર રાજસ્થાનના આધેડની તેના વતનમાંથી ધરપકડ કરતી એસઓજી

સુરતના સહારા દરવાજા ન્યુ બોમ્બે માર્કેટ સર્કલ પાસેથી ત્રણ માસ અગાઉ 94 ગ્રામ અફીણ સાથે પુણા પોલીસના હાથે ઝડપાયેલા વરાછાનો યુવાન ઝડપાયો હતો. આ યુવાનને અફીણ આપનાર રાજસ્થાનના આધેડની એસઓજીએ તેના વતનમાંથી ધરપકડ કરી લીધી છે.

વરાછાના યુવાનને અફીણ આપનાર રાજસ્થાનના આધેડની તેના વતનમાંથી ધરપકડ કરતી એસઓજી
વરાછાના યુવાનને અફીણ આપનાર રાજસ્થાનના આધેડની તેના વતનમાંથી ધરપકડ કરતી એસઓજી
author img

By

Published : Dec 22, 2020, 7:25 PM IST

  • વરાછામાં અફીણ કેસમાં આધેડ ઝડપાયો
  • વરાછામાં યુવાનને આપ્યું હતું અફીણ
  • રાજસ્થાનના આધેડની એસઓજીએ ધરપકડ કરી

    સુરતઃ પુણા પોલીસે ગત 20 સપ્ટેમ્બરના રોજ સહારા દરવાજા ન્યુ બોમ્બે માર્કેટ સર્કલ પાસેથી મોપેડ ઉપર જતા ધીરજકુમાર દયાશંકર ઓઝાને રૂ.94 હજારની મત્તાના 94 ગ્રામ અફીણ સાથે સુરતમાં આવતા ઝડપી લેવામાં આવ્ધોયો હતો. તેની પૂછપરછમાં અફીણનો જથ્થો તેને રાજસ્થાનના બાડમેરના બાલોતરા ખાતે રહેતા દાઉલાલ મિશ્રિમલ ઘાંચીએ આપ્યાની કબૂલાત કરી હતી. આ બાતમીને લઇને પુણા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
  • એસઓજીની ટીમે બાલોતરા જઈ તેને ઝડપી પાડ્યો

    પોલીસથી બચવા નાસતો ફરતો દાઉલાલ પોતાના ઘરમાં હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે બાલોતરા જઈ તેને ઝડપી પાડી સુરત લાવી પુણા પોલીસને હવાલે કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.