ETV Bharat / state

કાંકરિયા ઘટના બાદ સુરત મનપાની કાર્યવાહી, બોટનિકલ ગાર્ડનની રાઇડ્સને કરાઇ સીલ

author img

By

Published : Jul 18, 2019, 12:55 PM IST

સુરતઃ શહેરના ઉગત રોડ પર આવેલા બોટનિકલ ગાર્ડનમાં ધ ગ્રેટ ફન રાઈડને ગુરૂવારે સુરત મનપા દ્વારા સીલ કરવામાં આવી છે. અમદાવાદ કાંકરિયા તળાવની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

અમદાવાદમાં બે દિવસ પહેલા કાંકરિયા તળાવમાં બનેલી ઘટનામાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જેને ધ્યાનમાં લઈ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દરેક શહેરોમાં ચાલતી રાઈડોને તત્કાલ બંધ કરવાના નિર્દેશ કર્યા હતા.

સુરતના બોટનિકલ ગાર્ડનની ફન રાઇડ સીલ, કાંકરિયા ઘટના બાદ સુરત મનપાની કાર્યવાહી

તેની એન.ઓ.સી. મેળવ્યા બાદ ફરી રાઈડ શરૂ કરવામાં આવશે. જેના પગલે સુરત મનપા હરકતમાં આવી છે. પ્રથમ નજરે સુરતના રાંદેર ઉગત રોડ પર આવેલ બોટનિકલ ગાર્ડનમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. મનપાના અધિકારીઓએ બોટનિકલ ગાર્ડન ધ ગ્રેટ ફન રાઈડના મુખ્ય ગેટ અને એક અન્ય ગાર્ડનમાં આવેલ ગેટ પર બે સીલ મળી કુલ ત્રણ જગ્યાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Intro:સુરત : ઉગત રોડ પર આવેલ બોટનિકલ ગાર્ડન માં આવેલ ધ ગ્રેટ ફન રાઇડને આજે સુરત મહાનગર પાલિકા દ્વારા સીલ મારવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી હાલમાં અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે બનેલ ઘટના ને ધ્યાનમાં રાખીને લેવામાં આવી હતી .

Body:અમદાવાદમાં બે દિવસ પહેલા કાકરિયા તળાવ માં બનેલ ઘટના માં ત્રણ વ્યક્તિએ જીવ ઘુમાવ્યો હતો જેને ધ્યાનમાં લઇ ને ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ દરેક શહેરને સૂચના આપવામાં આવેલ કે આપણા શહેરમાં જે કોઈ રાઈડ ચાલતા હોય તે તત્કાલ બંધ કરાવી દેવામાં આવે અને તેની એન.ઓ.સી મેળવ્યા બાદ ફરી રાઈડ શરૂ કરવામાં આવે જેના પગલે સુરત મહાનગર પાલિકા હરકતમાં આવી હતી અને પ્રથમ નજરે સુરતના રાંદેર ઉગત રોડ પર આવેલ બોટનિકલ ગાર્ડન પર આવેલ કાર્યવાહી હાથ ધરી હતી.Conclusion:સુરત મહાનગર પાલિકા ના અધિકારીઓ એ બોટનિકલ ગાર્ડન ધ ગ્રેટ ફન રાઇડ ના મુખ્ય ગેટ અને એક અને ગાર્ડનમાં આવેલ ગેટ પર બે સીલ એમ ત્રણ જગ્યા પર સીલ મારવામાં આવ્યા હતા. જયારે રાઇડના સંચાલકને જણાવ્યું હતું કે તમે રાઈડની એ.નો.સી કઢાવ્યા બાદ સારું કરી સક્સો પરંતુ સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલકને કોઈ નોટિસ લગાવામાં આવી નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.