ETV Bharat / state

સુરત અગ્નિકાંડમાં અપમૃત્યુ પામેલા બાળકો માટે કરાશે તર્પણ વિધિ - surat fire tragedy

સુરત: તક્ષશિલા અગ્નિકાંડમાં અપમૃત્યુ પામેલા 22 જેટલા માસુમ વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે કાશી વિશ્વનાથમાં તર્પણ વિધિ કરવામાં આવશે. જેને લઇ સુરતમાં આજરોજ વડાપ્રધાન મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદીના હસ્તે જહાંગીરપુરા મુકામે કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના અપમૃત્યુને પગલે કાર્યાલયમાં ભગવત કથા તેમજ તર્પણ વિધિને લઇ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

સુરત અગ્નિકાંડમાં અપમૃત્યુ પામેલા બાળકો માટે કરાશે તર્પણ વિધિ
author img

By

Published : Jul 20, 2019, 7:30 PM IST

Updated : Jul 20, 2019, 7:43 PM IST

સમગ્ર દેશને હચમચાવી દેનાર તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને હજી ભૂલી શકાય તેમ નથી. ઘટનામાં આ અપમૃત્યુ પામેલા 22 માસુમ વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળે તેવા પ્રયાસ સુરતના સામાજિક કાર્યકર શંકરભાઈએ હાથ ધર્યા છે. શંકરભાઈએ સુરતના જહાંગીરપુરા ખાતે તક્ષશિલા આગની ઘટનામાં મૃત્યુ પામેલા 22 વિદ્યાર્થીઓના આત્માને શાંતિ મળી રહે અને કાશી વિશ્વનાથ ખાતે તર્પણ વિધિ કરવાની તૈયારી સાથે કાર્યાલય શરૂ કર્યું છે. જ્યાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે.

Intro:સુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં અપમૃત્યુ પામેલા ૨૨ જેટલા માસુમ વિધાર્થીઓના આત્માની શાંતિ માટે કાશી વિશ્વનાથ માં તર્પણ વિધિ કરવામાં આવશે.જેને લઇ સુરતમાં આજરોજ વડાપ્રધાન મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદીના હસ્તે જહાગીરપુરા મુકામે કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું... વિદ્યાર્થીઓના અપમૃત્યુને પગલે કાર્યાલયમાં ભગવત કથા તેમજ તર્પણ વિધિ ને લઇ લોકોને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે.આ સાથે જશોદાબેને ત્રીપલ તલ્લાક મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે લોકસભા ની અંદર ત્રિપલ તલાક બિલ પસાર થવા જઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી જે કાર્ય કરશે એ મહિલાઓના હિત માં કરશે....

Body:સમગ્ર દેશને હચમચાવી દેનાર તક્ષશિલા અગ્નિકાંડ ની ઘટનાને હજી ભૂલી શકાય તેમ નથી...ઘટનામાં આ અપમૃત્યુ પામેલા 22 માસુમ વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળે તેવા પ્રયાસ સુરતના સામાજિક કાર્યકર શંકરભાઈ નામક વ્યક્તિએ હાથ ધર્યા છે... શંકરભાઈ નામના વ્યક્તિએ સુરતના જહાંગીરપુરા ખાતે તક્ષશિલા આગની ઘટનામાં મૃત્યુ પામેલા બાવીસ જેટલા વિદ્યાર્થીઓના આત્માને શાંતિ મળી રહે અને કાશી વિશ્વનાથ ખાતે તર્પણ વિધિ કરવાની તૈયારી સાથે કાર્યાલય શરૂ કર્યું છે... જ્યાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે... સુરતના જહાગીરપુરા મુકામે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા જશોદાબેને જણાવ્યું કે 22 માસૂમોના તક્ષશિલા અગ્નિકાંડ ની ઘટનામાં અપમૃત્યુ થયા છે... આ વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળી રહે તેને લઇ કાશીવિશ્વનાથ માં ભગવત કથા અને તર્પણ વિધિ નું આયોજન કરવામાં આવ્યું છે.. જેનું બીડું સુરત ના સામાજિક કાર્યકર શંકરભાઈએ ઉઠાવ્યું છે જે કામગીરી ખુબ જ સરાહનીય છે..Conclusion:મહિલાઓ પર થતા અત્યાચાર અને ત્રીપલ તલ્લાક મુદ્દે જશોદાબેને  નિવેદન આપતા જણાવ્યું કે ત્રિપલ તલાક મુદ્દે લોકસભામાં આગામી સપ્તાહમાં બિલ પસાર થવાનું છે ત્યારે વડાપ્રધાન મોદી જે પણ કરશે તે મહિલાઓના હિતમાં નિર્ણય કરશે.....

બાઈટ :જશોદાબેન મોદી( મોદી ના ધર્મપત્ની)

બાઈટ :શંકરભાઇ પટેલ( સામાજિક કાર્યકર)

બાઈટ :પ્રફુલ શુકલા( કથાકાર)
Last Updated : Jul 20, 2019, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.