સુરત : બોલીવુડની હાલ જ રીલીઝ થયેલી તાનાજી ફિલ્મ સામે વિરોધનો સુર ઉઠ્યો છે.ફિલ્મમાં દર્શાવવામાં આવેલ કેટલાક પાત્રો ને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે સુરત ઋષિવંશી સંઘ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
સુરતમાં તાનાજી ફિલ્મ સામે વિરોધ, કલેકટરને આપાયું આવેદનપત્ર - Application made to Surat to Lector
બોલીવુડની હાલ જ રીલીઝ થયેલી તાનાજી ફિલ્મ સામે વિરોધનો સુર ઉઠ્યો છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલ કેટલાક પાત્રોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે સુરત ઋષિવંશી સંઘ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
સુરતમાં તાનહાજી ફિલ્મ સામે વિરોધ, કલેકટરને આપાયું આવેદનપત્ર
સુરત : બોલીવુડની હાલ જ રીલીઝ થયેલી તાનાજી ફિલ્મ સામે વિરોધનો સુર ઉઠ્યો છે.ફિલ્મમાં દર્શાવવામાં આવેલ કેટલાક પાત્રો ને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે સુરત ઋષિવંશી સંઘ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
Intro:સુરત : બોલીવુડની હાલ જ રીલીઝ થયેલી તાનહાજી ફિલ્મ સામે વિરોધનો સુર ઉઠ્યો છે.ફિલ્મમાં દર્શાવવામાં આવેલ કેટલાક પાત્રો ને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે સુરત ઋષિવંશી સંઘ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજુવાત કરવામાં આવી છે.
Body:સુરત ઋષિવંશી સંઘ સમાજ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી છે કે ફિલ્મ થી સમાજને કોઇ વાંધો નથી.પરંતુ ફિલ્મમાં "વાળંદ "નું પાત્ર ભજવનાર ને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.જેને લઈ ઋષિવંશી સમાજને મોટી હાનિ પોહચી છે.Conclusion:ફિલ્મમાં એક મિનિટ ના ભજવવામાં આવેલ પાત્ર ને હટાવવામાં આવે તેવી માંગ છે.જેને લઈ આજ રોજ સુરત જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી છે.
બાઈટ :વિપુલભાઈ રાઠોડ ( ઋષિવંશી સમાજ આગેવાન)