ETV Bharat / state

કમલેશ તિવારીની હત્યામાં પઠાણ બંધુઓની સંડોવણી

author img

By

Published : Oct 19, 2019, 6:48 PM IST

Updated : Oct 19, 2019, 8:31 PM IST

સુરત : ઉત્તર પ્રદેશના લખનઉમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની કરપીણ હત્યામાં સુરતના પઠાણ બંધુઓની સંડોવણી બહાર આવી છે. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ ગુજરાતના સુરત શહેરથી કરવામાં આવી છે. પઠાણ પરિવારના ત્રણ ભાઇઓ પર આરોપ છે કે, તેઓએ કમલેશ તિવારીના વિવાદિત નિવેદનને કારણે ગુસ્સામાં આવીને આ હત્યાને ઘટનાને અંજામ આપ્યો છે. આ હત્યાકાંડમાં સુરતના અન્ય બે ઈસમો પણ સામેલ છે. જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

કમલેશ તિવારીની કરપીણ હત્યામાં પઠાણ બંધુઓનો હાથ

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગ્રીન એપાર્ટમેન્ટ અને જીલ્લાની પાર્ક આ એજ સ્થળ છે. જ્યાં મહા હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા માટે કાવતરૂં રચનાર પઠાણ બંધુઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતના એકજ પરિવારના 3 ભાઈઓ કમલેશ તિવારી હત્યા પ્રકરણના મુખ્ય સૂત્રધાર છે. સુરતના ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પઠાણ પરીવારના રશિદ અને શાહિદ પઠાણને ઉત્તર પ્રદેશ પોલીસે સુરતથી પકડી પાડ્યા છે.

કમલેશ તિવારીના વિવાદિત નિવેદનને કારણે ભારે રોષ હતો. આજ કારણ છે કે, પઠાણ બંધુઓએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. 3 નવેમ્બરના રોજ શાહિદ પઠાણના લગ્ન હતા. જેના કારણે દુબઈથી રસીદ 2 મહિના અગાઉ સુરત આવ્યો હતો. રશીદ 23 વર્ષનો છે. અને દુબઈમાં એક કમ્પ્યુટર શોપમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. અને રસીદ ના આવ્યા બાદ કમલેશ તિવારીની હત્યાનું કાવતરું રચવામાં આવ્યુ હતુ. જેમાં રસીદ અને સાહીદના મોટાભાઈ ફરીદ પણ સામેલ છે. હત્યારા ફરીદ અને અસફાકે ભગવા કપડાં પણ સુરતથી ખરીદ્યા હતા.

કમલેશ તિવારીની કરપીણ હત્યામાં પઠાણ બંધુઓનો હાથ

ફરીદ પોતાના મિત્ર અશફાક સાથે સુરતથી લખનઉ રવાના થયો હતો. રસીદ ફરહાન અને શાહિદ ઉધના ખાતે આવેલી ધરતી મીઠાઈની દુકાનમાંથી ઘારી ખરીદી હતી.આ મીઠાઈના બોક્સમાં કમલેશ તિવારીની હત્યાના હથિયાર મુકવામાં આવ્યા હતા. તેનો ખુલાસો ઉત્તર પ્રદેશ પોલીસે CCTVના આધારે કર્યો છે. મુખ્ય સૂત્રધાર રસીદની માતા શિરીન બાનુએ જણાવ્યું હતુ કે, સિવિલ ડ્રેસમાં પોલીસના માણસો રાત્રે ઘરે આવીને તેના બંને પુત્રોને ઊંચકી ગયા હતા.જ્યારે રસીદના પિતા ખુરશીદ પઠાણે જણાવ્યું છે કે, ફરીદ પોતાના મિત્ર સાથે ચંડીગઢ જવાનો છે એવુ જણાવ્યુ હતુ. ઘરે કોઈ પણ જાતની મીઠાઈઓ તેમના પુત્રો લઈને આવ્યા ન હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાક્રમમાં અત્યાર સુધી સુરતથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પઠાણ બંધુ માંથી એક ફરીદ અત્યાર સુધી પોતાના મિત્ર અસફાખ સાથે ફરાર છે. અસફાખ આજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતો હતો.

Intro:સુરત : ઉત્તર પ્રદેશના લખનૌમાં હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની કરપીણ હત્યામાં  સુરતના પઠાણ બંધુઓનો હાથ સામે આવ્યો છે. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ ગુજરાતના સુરત શહેરથી કરવામાં આવી છે પઠાન પરિવારના ત્રણ ભાઇઓ પર આરોપ છે કે તેઓએ કમલેશ તિવારીના વિવાદિત નિવેદન ને કારણે ગુસ્સામાં આવીને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. આ હત્યાકાંડમાં સુરતના અન્ય બે ઈસમો પણ સામેલ છે જેની શોધ ખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે..

Body:સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગ્રીન એપાર્ટમેન્ટ અને જીલાની પાર્ક આ જ તે સ્થળ છે જ્યાં મહા હિન્દુ સભાના પૂર્વ અધ્યક્ષ ની હત્યા માટે કાવતરૂં રચનાર પઠાણ બંધુઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતના એકજ પરિવારના 3 ભાઈઓ કમલેશ તિવારી હત્યા પ્રકરણના મુખ્ય સૂત્રધાર છે. સુરતના ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પઠાણ પરિવારના રશિદ અને શાહિદ પઠાણ ને ઉત્તર પ્રદેશ પોલીસે સુરતથી ધરપકડ કરી છે..

કમલેશ તિવારીના વિવાદિત નિવેદનને કારણે ભારે રોષ હતો આજ કારણ છે કે પઠાણ બંધુઓએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. ત્રીજી નવેમ્બરના રોજ શાહિદ પઠાણના લગ્ન હતા જેના કારણે દુબઈથી રસીદ બે મહિના અગાઉ સુરત આવ્યો હતો. રશીદ 23 વર્ષનો છે અને દુબઈમાં એક કમ્પ્યુટર શોપમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. અને રસીદ ના આવ્યા બાદ કમલેશ તિવારીની હત્યાનું કાવતરું રચવામાં આવ્યુ હતુ જેમાં રસીદ અને સાહીદના મોટાભાઈ ફરીદ પણ શામેલ છે. હત્યારા ફરીદ અને અસફાકે ભગવા કપડાં પણ સુરત થી ખરીદયા હતા.

ફરીદ પોતાના મિત્ર અશફાક સાથે સુરત થી લખનઉ રવાના થયો હતો. રસીદ ફરહાન અને શાહિદ ઉધના ખાતે આવેલી ધરતી મીઠાઈ ની દુકાન માંથી ઘારી ખરીદી હતી.આ મીઠાઈના બોક્સ માં કમલેશ તિવારીની હત્યાના હથિયાર મુકવામાં આવ્યા હતા તેનો ખુલાસો ઉત્તર પ્રદેશ પોલીસે સીસીટીવીના આધારે કર્યો છે. મુખ્ય સૂત્રધાર રસીદ ની માતા શિરીન બાનુ એ જણાવ્યું હતુ કે સિવિલ ડ્રેસમાં પોલીસના માણસો રાત્રે ઘરે આવીને તેના બંને પુત્રોને ઊંચકી ગયા હતા.જ્યારે રસીદ ના પિતા ખુરશીદ પઠાણે જણાવ્યું છે કે ફરીદ પોતાના મિત્ર સાથે ચંડીગઢ જવાનો છે એવુ જણાવ્યુ હતુ. ઘરે કોઈ પણ જાતની મીઠાઈઓ તેમના પુત્રો લઈને આવ્યા ન હતા..

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાક્રમમાં અત્યાર સુધી સુરત થી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાશિદ શાહિદ અને ફરઝાંન શામેલ છે. જ્યારે પઠાણ બંધુ માંથી એક ફરીદ અત્યાર સુધી પોતાના મિત્ર અસફાખ સાથે ફરાર છે. અસફાખ આજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતો હતો..

બાઈટ : શિરીન બેન (આરોપીઓ ની માતા)
Last Updated : Oct 19, 2019, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.