ETV Bharat / state

Offline work in Surat court: સુરતમાં કોર્ટો બે મહિના બાદ ફરી ધમધમતી થઈ - કોરોના ત્રીજી લહેર

સુરત કોર્ટ આજે બે મહિના બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. કોર્ટમાં આવતાં તમામ માટે કઇ કઇ તકેદારી જરુરી છે તે જાણવા ક્લિક કરો

Offline work in Surat court: સુરતમાં કોર્ટો બે મહિના બાદ ફરી ધમધમતી થઈ

author img

By

Published : Feb 21, 2022, 5:22 PM IST

સુરતઃ શહેરમાં કોર્ટ આજે બે મહિના બાદ ફરી શરૂ(Offline work in Surat court) કરવામાં આવ્યું છે. શહેરમાં જાન્યુઆરી મહિનામાં જ કોરોના કેસમાં સતત વધારો થતા સરકારે કોરોના કેસ ઉપર કાબૂ મેળવવા માટે સ્કૂલ-કૉલેજ-સિનેમા ઘરો અને કોર્ટને પણ ઓનલાઇન કેસો ચાલવામાં આવે તેવો નિર્ણય કર્યો હતો. જેથી કોર્ટ પણ બે મહિનાઓ સુધી બંધ હતી. હવે કોરોના કેસ નહિવત દેખાતા બે મહિના બાદ કોર્ટ શરૂ કરવામાં આવી છે.

સુરત કોર્ટ

કોર્ટમાં આવતા તમામનું ટેમ્પરેચર ટેસ્ટિંગ

સુરત કોર્ટ આજે બે મહિના બાદ ફરી શરૂ ગઈ છે. કોરોના ત્રીજી લહેરને( third wave of corona) જોઈએ કોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. આજે મહિના બાદ ફરી કોર્ટ શરૂ થઇ ગઈ છે. કોર્ટમાં આવતા તમામનું લોકોનું કોર્ટ સંચાલકો દ્વારા ટેમ્પરેચર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ SOP ના પાલન સાથે કોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. બે મહિના બાદ સુરત કોર્ટ ફરી ધમધમી રહી છે.

આ પણ વાંચોઃ Grishma Murder Case: ગ્રિષ્માની હત્યા કરવા આરોપી ફેનિલે ફુલપ્રૂફ પ્લાનિંગ કર્યું હતું

શહેરમાં કોરોના કેસ નહિવત માત્રના

સુરત શહેરમાં જે રીતે બે મહિનાની અંદર કોરોના કેસમાં સતત વધારો થયો હતો તે જ રીતે કોરોના કેસમાં સતત ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.અને હવે જેમ કોરોના કેસો માત્ર નહિવત દેખાઈ રહ્યા છે. તેમ રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી છૂટ આપવામાં આવી છે. જેને લઈને હવે જ્નજીવન ફરી વ્યસ્ત જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Protests in Surat : સુરતમાં લોકોએ મચ્છર દાની ઓઢીને કર્યો અનોખો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.