ETV Bharat / state

રાજ્યની સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી ચોર્યાસી બેઠક પર ભાજપનું સસ્પેન્સ, હવે સૌની નજર અહીં મંડાયેલી છે - Aam Aadmi Party Gujarat

સુરત શહેરની 12 વિધાનસભાની બેઠકમાંથી ભાજપે 11 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ત્યારે હવે રાજ્યનો સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી બેઠક ચોર્યાસી પર ઉમેદવારનું (choryasi assembly constituency) નામ જાહેર કરવાનું બાકી છે. જોકે, આ બેઠક પર અત્યારે ઝંખના પટેલ (zankhana patel mla surat) ધારાસભ્ય છે. ત્યારે હવે આ બેઠક પર કયા ઉમેદવારનું નામ જાહેર કરાશે તેની પર સૌની નજર મંડાયેલી છે.

રાજ્યની સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી ચોર્યાસી બેઠક પર ભાજપનું સસ્પેન્સ, હવે સૌની નજર અહીં મંડાયેલી છે

author img

By

Published : Nov 10, 2022, 2:02 PM IST

સુરત શહેરની 12 વિધાનસભાની બેઠકમાંથી (Surat Assembly Seat) ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા આજે 11 બેઠકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા ,ત્યારે ચોર્યાસી વિધાનસભા ની બેઠક નું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. 12 વિધાનસભાની બેઠકોમાંથી ચોર્યાસી વિધાનસભાની બેઠક એ (choryasi assembly constituency) સૌથી મોટી બેઠક ગણવામાં આવે છે, જેમાં સોથી વધુ મતદારો છે.હાલ આ બેઠક પર ઝંખના પટેલ (zankhana patel mla surat) ધારાસભ્ય છે.

થિયરીથી ઉલટું કામ આપને જણાવી દઈએ કે, એક તો ભાજપ પહેલાથી જ મોટે મોટેથી કહેતું હતું કે, અમે નો રિપીટ થિયરી (Gujarat Assembly election 2022) અપનાવીશું. તેમ છતાં ભાજપે ઉમેદવારોની યાદીમાં અનેક ઉમેદવારોને બીજી તક આપી છે. આ સાથે જ તેમની નો રિપીટ થિયરીનું (BJP No Repeat Theory) પિલ્લું વળી ગયું છે. એટલે કે ભાજપે પોતાની જ થિયરીથી ઊલટું કામ કર્યું છે.

પરપ્રાંતીય મતદારોની સંખ્યા વધુ ચોર્યાસી વિધાનસભાની બેઠકમાં (choryasi assembly constituency) કોળી પટેલ અને પરપ્રાંતીય મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠકનો મત વિસ્તાર (choryasi assembly constituency) પણ અન્ય બેઠકો કરતા સૌથી મોટો છે. ચોર્યાસી વિધાનસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર પહેલ રાજા પટેલ જીતતા હતા. ત્યારબાદ તેમનું મૃત્યુ થતાં તેમની દીકરી ઝંખના પટેલને (zankhana patel mla surat) ટિકીટ આપવામાં આવી હતી. ઝંખના પટેલ (zankhana patel mla surat) છેલ્લા 2 ટર્મથી આ બેઠક ઉપર ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ચોર્યાસી બેઠક પર સસ્પેન્સ આ વખતે દરેક બેઠકના નામ જાહેર થયા હોવા છતાં પણ હજી સુધી ચોર્યાસી વિધાનસભા બેઠકનું નામ જાહેર થયું નથી છે. 84 વિધાનસભા બેઠક પર વિશાલ ઉદ્યોગો આવેલ છે. એટલું જ નહીં ઝીંગા તળાવ સહિત ખેતી આજીવિકા માટે લોકો માટે સાધન છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ચોર્યાસી બેઠક પર સસ્પેન્સ યથાવત્ રહ્યું છે.

સૌથી વધુ કોળી પટેલની સંખ્યા ચોર્યાસી વિધાનસભાની બેઠક પરથી (choryasi assembly constituency) ઝંખના પટેલની (zankhana patel mla surat) સામે ભાજપના જ સુરત જિલ્લા પ્રદેશ પ્રમુખ સંદીપભાઈ દેસાઈએ પણ દાવેદારી નોંધાવી હતી. સંદીપભાઈ દેસાઈ સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કના ડિરેક્ટર પણ છે. ચોર્યાસી વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ કોળી પટેલની સંખ્યા હોવાથી કોળી પટેલને જ નેતૃત્વ મળે તેવી માગણી થઈ હતી.

ચોયાર્સી વિધાનસભામાં કુલ 3,61,117 મતદારો

બિન ગુજરાતી એટલે પરપ્રાંતીય મતદારોની સંખ્યા આ બેઠક પર પરપ્રાંતીય મતદારોની કુલ સંખ્યા 1,60,455 છે. આ બેઠક પર હિન્દી ભાષી કરતા ગુજરાતી મતદારોની સંખ્યા વધુ છે. એ સાબિત થાય છે.

પરપ્રાંતીય સમાજના આગેવાનને નેતૃત્વ મળે તેવી માગણી બીજી તરફ આ વિસ્તારમાં પરપ્રાંતીયોઓની સંખ્યા પણ વધુ હોવાથી પર પરપ્રાંતિય સમાજના આગેવાનને નેતૃત્વ મળે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. જોકે, હજી સુધી આ બેઠક ઉપર નામની જાહેરાત ન થતા અલગ અલગ અટકડો જોવા મળી રહી છે.ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017માં ઝંખના પટેલે (zankhana patel mla surat) 1,10,819 મતની લીડથી જીત મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.