ETV Bharat / state

સુરતમાં સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ તૈયાર, કોમેન્ટ કરતા પહેલા ચેતજો - સોશિયલ મીડિયામાં ફેક સમાચાર

સુરત વિધાનસભાની ચૂંટણીને લઈ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પર નજર રાખવા MCMC સેન્ટરનું નિર્માણ (MCMC Center in Surat) કરવામાં આવ્યું છે. રાજકીય પક્ષો તેમજ મતદાતાઓ (Surat Assembly Elections) સુધી કોઈ ખોટી માહિતી ન પહોંચે જેને લઈને એક નિયંત્રણ કક્ષ બનાવવામાં આવ્યું છે. (Media Monitoring Cell in Surat)

ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ, કોમેન્ટ કરતા ઉત્સાહી સાવધાન

author img

By

Published : Nov 9, 2022, 11:44 AM IST

સુરત વિધાનસભાની ચૂંટણીને લઈ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પર નજર રાખવા માટે (MCMC Center in Surat) ખર્ચ નિરીક્ષકોએ MCMC સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સેન્ટર થકી તમામ ચૂંટણીલક્ષી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં જાહેર થયેલ ચૂંટણી અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ આયોજન ભવન કચેરીના પ્રથમ માળે MCMC/eMCMC સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.(Surat Assembly Elections)

સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પર નજર રાખવા MCMC સેન્ટરનું નિર્માણ

ફેક ન્યુઝની ચકાસણી નાયબ માહિતી નિયામક નિખિલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ એક આદર્શ આચાર સહિતના ભાગરૂપે મીડિયા મોનીટરીંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. અહીં અખબારો, ટીવી ચેનલ અને FM રેડિયોનું પણ નિરીક્ષણ (Gujarat Assembly Elections) કરવામાં આવી રહ્યું છે. એમાં કોઈ ઉમેદવાર તરફથી જાહેરાત મૂકવામાં આવી હોય તો અથવા ટીવી ચેનલોમાં કોઈ એવા ન્યુઝ આવ્યા કે, જે એક બે ઉમેદવારોનું તરફેણ કરતા હોય તેમજ ઉમેદવારોના વિરુદ્ધ, ફેક ન્યૂઝ આવતા હોય તો તેનું રેકોર્ડિંગ કરી લેવામાં આવે છે. ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવે છે. આ ચકાસી દરમિયાન જો પુરવાર થાય તો તેની પર કાર્ય કરવામાં આવે છે. (Media Monitoring Cell in Surat)

મીડિયા મોનીટરીંગ સેલ વધુમાં જણાવ્યું કે, એટલે આ એક મતદાતાઓ સુધી જે કોઈ જાણકારી (fake news in gujarat) માહિતીઓ ટીવી ચેનલોના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. એક સાચી માહિતી મતદાતાઓ સુધી જાય તે માટે આ એક નિયંત્રણ કક્ષ બનાવવામાં આવ્યું છે. જેથી રાજકીય પક્ષો, ટીવી ચેનલો અને મતદાતાઓમાં એક પ્રકારની જાગૃતિ આવે અને (Fake news in social media) બિનજરૂરી કોઈ ખોટી માહિતી મતદાતાઓ સુધી પહોંચે નહીં તે મુઝવણમાં ના મુકાય એટલા માટે આ એક નિયત્ર કક્ષ બનાવવામાં આવ્યું છે. જેને મીડિયા મોનીટરીંગ સેલ તરીકે કહેવામાં આવે છે. (Surat assembly seat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.