ETV Bharat / state

સાવધાન...! સુરતમાં ATMમાં લોકોની મદદ કરી લોકો સાથે ફ્રોડ કરતા શખ્સની ધરપકડ - ATM Fraud in Surat

ATMમાં મદદ કરવાના બહાને લોકોના ATMનો (ATM in Surat) પાસવર્ડ બદલી નાણા ઉપાડી લેતા એક શખ્સની SOG પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી અલગ અલગ બેંકના 39 ATM કાર્ડ કબજે કરી 5 ગુનાના (ATM Crime in Surat) ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાવઘાન...! સુરતમાં ATMમાં લોકોની મદદ કરી લોકો સાથે ફ્રોડ કરતા શખ્સની ધરપકડ

author img

By

Published : Feb 3, 2022, 11:05 AM IST

સુરત : સુરત SOG પોલીસે ATMમાં (ATM in Surat) લોકોને મદદ કરી બાદમાં લોકો જોડે ફ્રોડ કરતા વ્યક્તિની ધરપકડ કરી છે. ATMમાં મદદ કરવાના બહાને લોકોના ATMનો પાસવર્ડ જાણી ATM કાર્ડ બદલી નાણા ઉપાડી (Password Theft at ATM) લેતા એક શખ્સની SOG પોલીસે બાતમીના આધારે ઝડપી (ATM Crime in Surat) પાડ્યો છે. આ શખ્સને ડીંડોલી આવાસ ખાતે રહેતા સંતોષ ઉર્ફે રોશન ચંદ્રભાન યાદવને ઝડપી પાડ્યો હતો.

અલગ અલગ બેંકના 39 ATM કાર્ડ કબજે કર્યા

સાવઘાન...! સુરતમાં ATMમાં લોકોની મદદ કરી લોકો સાથે ફ્રોડ કરતા શખ્સની ધરપકડ

પોલીસે તેની પાસેથી અલગ અલગ બેંકના 39 ATM કાર્ડ, 23 હજારની રોકડ સહિત કુલ 26 હજારની મતા કબજે કરી હતી. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી દરરોજ અલગ અલગ બેંકના ATM સેન્ટરો પર જઈ વોચ ગોઠવી આવતો હતો. મજૂર વર્ગના અથવા જે લોકોને ATM બાબતે ઓછું જ્ઞાન હોય તેવી વ્યક્તિઓ પૈસા ઉપાડવા ત્યારે તેની મદદ કરી પાસવર્ડ બદલી નાખતો અથવા ATM કાર્ડ (ATM Fraud in Surat) બદલી લેતા હતા. દરરોજ બે થી ત્રણ વ્યક્તિઓને ટાર્ગેટ કરતો હતો.

આ પણ વાંચોઃ ATM Service Charges 2022: આજથી ATM સેવાઓ થઈ મોંઘી, જૂનાગઢના ખાતેદારોએ આપી આંદોલનની ચીમકી

બેંક ખાતામાં 2.53 લાખ જેટલું બેલેન્સ

લોકોના પૈસા ઉપાડવાના બહાને તેના ATMના પાસવૉર્ડ ચોરી અને તેની પાસે રહેલું ATM કાર્ડ તેને આપી દેતો હતો. લોકો જોડે ફ્રોડ કરતો વ્યક્તિ સંતોષ યાદવ જેઓ મૂળ ઉત્તર પ્રદેશ હાલ સુરતના ભેસ્તાન આવાસમાં રહે છે. તેને SOG ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી અલગ-અલગ બેંકના 39 ATM કાર્ડ, 22.300 રૂપિયા અને એક મોબાઇલ કુલ મળી 26,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં તેના બેંક ખાતામાં 2.53 લાખ જેટલું બેલેન્સ હતું. જે હાલ ફ્રીજ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મહિધરપુરા, પાંડેસરા, ઉધના અને લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના (ATM Crime in Surat) ભેદ ઉકેલાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad Police: અમદાવાદમાં મોજ શોખ ખાતર ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.