ETV Bharat / state

સુરતના ધારાસભ્યની ખુલ્લી દાદાગીરી, કહ્યું 'ટાટિયા તોડી નાખીશ' - gujaratinews

સુરત : ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય વિવાદમાં ફસાયા છે. આજે સુરતના મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમય દરમિયાન તેમના ધ્યાનમાં ગરબડી જોવા મળી હતી. જેને કારણે તેમનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો હતો. તેમણે કોન્ટ્રાક્ટરને ખુલ્લી ધમકી આપીને કહ્યું કે, હવે બરાબર કામ નહીં કરે તો તારા ટાંટિયા તોડી નાખીશ.

મજુરા વિસ્તારના ધારાસભ્યની ખુલ્લી દાદાગીરી, કહ્યું 'ટાટિયા તોડી નાખીશ'
author img

By

Published : Jun 21, 2019, 3:28 PM IST

આજે ધારાસભ્ય હર્ષ સંઘવી સવાર સવારમાં સુરતની સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝીટ પર આવ્યા હતા. ત્યારે એમના ધ્યાનમાં ઘણી બધી ગરબડી જોવા મળી હતી. જેમાં AC બરાબર ચાલતું ન હતું. જેમની તેમણે અગાઉ પણ કોન્ટ્રાક્ટરને ચેતવણી આપી હતી એવું એમનું કહેવું છે.

મજુરા વિસ્તારના ધારાસભ્યની ખુલ્લી દાદાગીરી, કહ્યું 'ટાટિયા તોડી નાખીશ'

આ અંગે પહેલા જાણ કરવા છતા પણ કોન્ટ્રાક્ટરે એમની વાત પર ધ્યાન નહીં આપતા હર્ષ સંઘવીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે ખરેખર તો કોન્ટ્રાક્ટરને કાયદાકીય પગલાં લેવાના બદલે ખુલ્લેઆમ લોકોની સામે ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી દીધી હતી.

R_GJ_05_SUR_MLA_BOL_VIDEO_SCRIPT

Feed by FTP

મજુરા વિસ્તારના ધારાસભ્ય ની ખુલ્લી દાદાગીરી,  કહ્યું 'ટાટિયા તોડી નાખીશ'

સુરત : ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. આ વખતે સુરતના મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી એ આજે સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે વિઝિટ પર આવ્યા હતા ત્યારે એમના ધ્યાન પર ગરબડી નજર આવી હતી ત્યારે એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને કોન્ટ્રાક્ટર ને ખુલ્લી ધમકી આપી હતી કે તુ હવે બરાબર કામ નહી કરશે તો હું તારા ટાટિયા તોડી નાખીશ. 

આજે ધારાસભ્ય હર્ષ સંઘવી સવાર સવારમાં સુરતની સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝીટ પર આવ્યા હતા. ત્યારે એમના ધ્યાનમાં ઘણી બધી ગરબડી નજરે આવી હતી. એસી બરાબર ચાલતુ નહોતુ જેમની તેમણે અગાઉ પણ કોન્ટ્રાક્ટર ને ચેતવણી આપી હતી એવું એમનુ કહેવું છે છતાપણ કોન્ટ્રાક્ટરે એમની વાત ધ્યાન પર નહી લેતા હર્ષ સંઘવીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે ખરેખર તો કોન્ટ્રાક્ટર ને કાયદાકીય પગલાં લેવાના બદલે ખુલ્લેઆમ લોકોની સામે ટાટિયા તોડી નાખવાની ધમકી આપી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.