ETV Bharat / state

લોકસભાના ઉમેદવાર સી.આર.પાટીલની ચલણી સિક્કાઓથી કરવામાં આવી તુલા - Gujarati news

સુરત: આમ તો ચૂંટણીમાં નેતાઓ જીતવા માટે પૈસાનો ભરપૂર ખર્ચ કરતા હોય છે. જેની ઉપર ચૂંટણીપંચ નજર પણ રાખે છે પણ ક્યારેય સાંભળ્યું છે કે, ચૂંટણી વખતે કોઈ પક્ષના ઉમેદવારને પૈસાથી તોલવામાં આવે..! આવો એક કિસ્સો સુરત ખાતે બન્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 3:48 AM IST

જ્યારે નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર.પાટીલ સુરત શહેરના કાપડ માર્કેટમાં પ્રચાર કરવા માટે રોડ શો યોજી રહ્યા હતા. ત્યારે કેટલાક કાપડના વેપારીઓએ તેમને ચલણી સિક્કાઓ સાથે તુલા કરી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું .આ ચલણી સિક્કાઓને સરકારની યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં આપવામાં આવશે.

સુરતનો કાપડ વેપાર કે જે જીએસટી અને નોટબંધી બાદ ભારે મંદીના સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે એક વખતે જે માર્કેટમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ભારે વિરોધ કાપડ વેપારીઓ કરી રહ્યા હતા અને જીએસટી વિરુદ્ધ આંદોલનની શરૂઆત સુરતથી થઇ હતી. તે જ કાપડ માર્કેટમાં જ્યારે ભાજપના નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર.પાટીલ ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમના રોડ શોનું ભવ્ય સ્વાગત વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપના ઉમેદવાર સી.આર પાટીલના વજન પ્રમાણે ચલણી સિક્કાઓને ત્રાજવામાં એક બાજુ સિક્કા રાખી બીજી બાજુ સીઆર પાટીલ ને બેસાડીને વેપારીઓએ વજન કર્યું હતું.આ સિક્કાઓને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં સમર્પિત કરવામાં આવશે.

R_GJ_05_SUR_10MAR_CR_COIN_PHOTO_SCRiPT

Photo on mail

સુરત : આમ તો ચૂંટણીમાં નેતાઓ જીતવા માટે પૈસાનો ભરપૂર ખર્ચ કરતા હોય છે જેની ઉપર ચૂંટણીપંચ નજર પણ રાખે છે પણ ક્યારેય સાંભળ્યું છે કે ચૂંટણી વખતે કોઈ પક્ષના ઉમેદવારને પૈસાથી તોલવામાં આવે, આવો એક કિસ્સો સુરત ખાતે બન્યો જ્યારે નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર.પાટિલ સુરત શહેરના કાપડ માર્કેટમાં પ્રચાર કરવા માટે રોડ શો યોજી રહ્યા હતા ત્યારે કેટલાક કાપડના વેપારીઓ એ તેમને ચલણી સિક્કાઓ સાથે તુલા કરી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું એટલુ જ નહીં આ ચલણી સિક્કાઓને સરકારની યીજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં આપવામાં આવશે.

સુરતનો કાપડ વેપાર કે જે જીએસટી અને નોટબંધી બાદ ભારે મંદીના સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. એક વખત જે માર્કેટમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ભારે વિરોધ કાપડ વેપારીઓ કરી રહ્યા હતા અને જીએસટી વિરુદ્ધ આંદોલનની શરૂઆત સુરતથી થઇ હતી આજે તે જ કાપડ માર્કેટમાં જ્યારે ભાજપના નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલ ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા હતા ત્યારે તેમના રોડ શો નું ભવ્ય સ્વાગત વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પાટીલની સિક્કાઓ સાથે તુલા પણ કરવામાં આવી હતી ભાજપના ઉમેદવાર સીઆર પાટિલ ના વજન પ્રમાણે ચલણી સિક્કાઓને ત્રાજવામાં એક બાજુ સિક્કા રાખી બીજી બાજુ સીઆર પાટીલ ને બેસાડીને વેપારીઓએ વજન કર્યું હતું..

વેપારીઓ એ જણાવ્યું હતું કે એ ચલણી સિક્કાઓથી ભાજપના ઉમેદવાર  સી.આર.પાટિલની તુલા કરવામાં આવી છે. આ સિક્કાઓને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન માં સમર્પિત કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.