ETV Bharat / state

Jan Aushadhi Day:સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલો છો કહી પીએમે ઉર્વશીબહેન પટેલ સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)આજે સંવાદમાં સુરતના કોર્પોરેટર ઉર્વશી પટેલ સાથે જનઔષધિ અંગે ચર્ચા હાથ ધરી હતી. આ ચર્ચામાં સુરતના કોર્પોરેટરે હિન્દી ભાષામાં સંબોધન કરતાં વડાપ્રધાનને તેમની પ્રશંસા( Dialogue with Surat Corporator)કરી કહ્યું હતું કે, સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલો છો.

Jan Aushadhi Day:સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલો છો વડાપ્રધાનએ સુરતના કોર્પોરેટર ઉર્વશીબહેન પટેલ સાથે સંવાદ કર્યો

author img

By

Published : Mar 7, 2022, 7:45 PM IST

સુરત: સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણમાં પ્રવેશી રાજકારણને સેવાનું માધ્યમ બનાવનારા ઉર્વશીબહેન નીરવ પટેલ અડાજણ પાલના વોર્ડ નં 10ના કોર્પોરેટર છે. તેમની મહિલા ટીમ દ્વારા 'પસ્તીદાન, પેડદાન'થી સામાજિક અભિયાન શરૂ(Jan Aushadhi Day)કરી પસ્તીના વેચાણમાંથી થતી આવક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

જન ઔષધિ દિવસ

જનઔષધિને પ્રમોટ કરવાની તેમની સફર

કોર્પોરેટર ઉર્વશીબહેન પટેલ સાથે સંવાદ કરી વડાપ્રધાનએ(Prime Minister Dialogue) તેમને સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલી લો છો એવું જણાવતાં પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતાં. ઉર્વશીબહેને વડાપ્રધાનએ સાથે વાર્તાલાપ દરમિયાન સુરતમાં જનઔષધિને પ્રમોટ કરવાની તેમની સફર અને જન ઔષધિ કેન્દ્રમાંથી(Jan Aushadhi Day) ઓછા ખર્ચે સેનેટરી પેડ્સ ખરીદી જરૂરિયાતમંદ બાળાઓને વિનામૂલ્યે અર્પણ કરવાની તેમના અભિયાનનું વર્ણન કર્યું હતું.

આ પણ વાંચોઃ Jan Aushadhi Day: પીએમ મોદીએ જન ઐષધિ કેન્દ્રોના માલિક અને લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

પ્રયાસો પ્રેરણાદાયી છે

વડાપ્રધાનએ રાજકીય કાર્યકર તરીકે તેમની સેવા ભાવનાની પ્રશંસા કરતા કહ્યું કે, રાજકારણ સાથે સમાજ સેવાને જોડવાના પ્રયાસો પ્રેરણાદાયી છે. જેનાથી જાહેર જીવનમાં સેવાની ભૂમિકામાં વધારો થશે. વડાપ્રધાનએ ઉર્વશીબહેનને એવું પણ સૂચન કર્યું કે રોગચાળા દરમિયાન પીએમ આવાસ અને PM ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓનો સ્વચ્છતા અંગેની જાગૃતિ વધારવા માટે સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ કેટલી તેનો શિક્ષણપ્રધાને આપ્યો જવાબ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.