ETV Bharat / state

IND vs SL Test Match : વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ માટે બેટિંગની તૈયારી કરાવે છે સુરતના કોચ - Virat Kohli 100th Test

4 માર્ચના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ (IND vs SL Test Match) રમવા જઈ રહી છે. ભારત શ્રીલંકા વચ્ચે ટેસ્ટની સિરીઝમાં ભારતીય બેટ્સમેનોના બેટિંગ આસિસ્ટન્ટ કોચ સુરતના અપૂર્વ દેસાઈ છે. આ ઉપરાંત વિરાટ કોહલી માટે આ ટેસ્ટ (Virat Kohli 100th Test) મેચ ખુબ મહત્વ પુર્ણ પણ છે.

IND vs SL Test Match : વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ માટે બેટિંગની તૈયારી કરાવે છે સુરતના કોચ

author img

By

Published : Mar 3, 2022, 12:45 PM IST

સુરત : 4 માર્ચના રોજ મોહાલી ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે (IND vs SL Test Match) ટેસ્ટ સિરીઝ શરૂ થનાર છે. જે વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ હશે. ભારતીય બેટ્સમેનોને બેટિંગની તૈયારીઓ કરાવનાર બેટિંગ આસિસ્ટન્ટ કોચ સુરતના અપૂર્વ દેસાઈ છે.

વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ માટે બેટિંગની તૈયારી કરાવે છે સુરતના કોચ

આ પણ વાંચો : IND VS SL: ટીમ ઈન્ડિયાએ ત્રણ ટી-20 શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું

વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ રમશે

મોહાલી ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી અને તેમના ચાહકો માટે ખૂબ જ મહત્વની છે. કારણ કે આ વિરાટ કોહલીની 100મી (Virat Kohli 100th Test) ટેસ્ટ મેચ છે. મોહાલી ખાતે (IND vs SL Match Mohali) થનાર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ખૂબ જ પ્રેક્ટિસ કરી રહી છે. ગુજરાત ક્રિકેટ ટીમના પૂર્વ ફર્સ્ટ કલાસ ક્રિકેટર 46 વર્ષીય અપૂર્વ દેસાઈ ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ બેટિંગ કોચ (Indian Assistant Batting Coach) તરીકે જોડાયેલા છે. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેનને બેટિંગની ટિપ્સ આપી રહ્યા છે.

આ પણ વાંચો : Women Cricket World Cup 2022 : 4 માર્ચથી યોજાશે ICC મહિલા વિશ્વ કપ, જાણો શેડ્યૂલ

અપૂર્વ દેસાઈ BCCI લેવલ-3 ના કોચ

ગુજરાત માટે ગૌરવની વાત છે કે, ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચિંગ અપૂર્વ દેસાઈ (Batting Coaching Apoorva Desai) મૂળ સુરતના છે. ગુજરાત અંડર -19 ટીમમાં તેમના પુત્ર આર્યા દેસાઈ કેપ્ટન પણ છે. અપૂર્વ દેસાઈ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. તેઓ રણજી પણ રમી ચૂક્યા છે. વર્ષ 2005થી તેઓ ક્રિકેટ માટે કોચિંગ કરતા આવ્યા છે. 17 વર્ષથી ક્રિકેટ કોચિંગ કરનાર અપૂર્વ દેસાઈ BCCI લેવલ-3 ના કોચ છે. મોહાલી ખાતે થનાર ટેસ્ટ મેચ પર ક્રિકેટ ચાહકોની નજર છે. કારણ કે વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. અને સુરતના અપૂર્વ દેસાઈ વિરાટ કોહલી સહિત સામે મોહમ્મદ સમી, અટેક ઇન બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંત, સ્પિનર અશ્વિન, ભરત, પ્રિયાંક પંચાલને બેટિંગ માટે કોચિંગ આપી રહ્યા છે. જેથી ભારત આ સીરીઝમાં (IND vs SL Match Series 2022) સારું પ્રદર્શન કરી શકે તેવી સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.