ETV Bharat / state

હું તને જમવા લઇ જાવ તેવું કહી શારીરિક અડપલા કરતો આવાર ઝડપાયો - Surat Vesu police

સુરતમાં ડુમ્મસ વિસ્તારમાં શારીરિક અડપલા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.જેમાં આરોપીએ બાળકીને હું તને સારી હોટલ માં જમવા માટે લઈ જાવું‘ તેમ કહી ડુમસ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. પરંતુ ત્યાં હાજર મકાઇ વેચનાર મહિલાની સતર્કનાના કારણે આ બાળકી સાથે કોઇ બનાવ બનતા બનતા રહી ગયો.

સુરતમાં હું તને જમવા લઇ જાવ તેવું કહી શારીરિક અડપલા કરનારને પોલીસે ઝડપી પાડયો

author img

By

Published : Oct 18, 2022, 1:32 PM IST

સુરત વેસુ પોલીસ મથકના લોકાર્પણ બાદ આજરોજ પ્રથમ ઘટના પ્રકાશમાં આવી છે. 11 વર્ષની બાળકીને હું તને સારી હોટલમાં જમવા માટે લઈ જવું કહીને સુરતના ડુમ્મસ વિસ્તારમાં શારીરિક અડપલા કરનાર આરોપીની વેસુ પોલીસે (Vesu Police Surat) ધરપકડ કરી છે. તે સમયે ત્યાં હાજર મકાઈ વેચનાર મહિલાની સતર્કનાના કારણે બાળકી સાથે ઘટના થતી રહી ગઈ હતી. જે સમયે આ આરોપી બાળકીને લઇને જઇ રહ્યો હતો તે સમયે મકાઈ વેચનાર મહિલાને શંકા જતા તેને સમગ્ર ઘટનાક્રમ અંગે હોમગાર્ડને જાણકારી આપી હતી. અને આ માહિતીની પોલીસ સુધી પહોંચાડવામાં આવી હતી. આરોપી જે ઝાડી ઝાખરામાં બાળકીને લઈ ગયો હતો ત્યાં આ પોલીસ પહોંચી ગઈ હતી.

શુ કહ્યું આ બાળકીએ ડુમ્મસ પોલીસ સ્ટેશનના (Dummas Police Station) પોલીસ કર્મચારીઓ 11 વરસની બાળકીને લઈને આવતા હતા. જ્યા ફરિયાદીએ પોતાની નાની બહેનને હકીકત પૂછતા બાળકીએ જણાવ્યું હતું કે સવારના 10 વાગ્યા હું રોડ પર ચાલતી જતી હતી. તે સમયે એક્ટિવા ચાલક મારી પાસે આવીને અને મને કીધું કે હું તને ડુમ્મસ તરફ કોઈ સારી હોટલમાં જમવા માટે લઈ જાઉં તુ મારી સાથે ચાલ. તેમ કહેતા હું એ જવાની ના પાડી હતી. ત્યારે એક્ટિવા ચાલકએ મારો હાથ પકડી મને જબરદસ્તી એક્ટીવા ઉપર બેસાડી ડુમ્મસ તરફ લઈ ગયેલ અને ડુમસ ખાતે આવેલ ઝાડી ઝાખરામાં લઇ જઇને મારી સાથે શારીરિક અડપલા કર્યા હતા.

જબરદસ્તી એક્ટીવા ઉપર બેસાડી વેસુ પીઆઇ (Surat Vesu PI) એમ. ટી. વાળાએ જણાવ્યું હતું કે, પોલીસે 35 વર્ષીયા દિપક સત્યનારાયણ ચાવલાની ધરપકડ કરી છે. તે મૂળ રાજસ્થાનના બિકાનેરનો (Bikaner of Rajasthan) રહેવાસી છે. તેની સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ડુમસ ચોપાટી ગોલ્ડન બીચ પર મકાઈ વેચતી મહિલાની સમય સૂચકતાના કારણે આ બાળકી બળાત્કારનો ભોગ બનતા બચી ગઈ હતી. વેસુના નેપાળી દંપતીની 11 વર્ષે દીકરીને એક હિસાબે હોટલમાં જમવા લઈ જવાની લાલચ આપી હતી. મહિલાએ હોમગાર્ડને અંગે જાણ કરી હતી અને હોમગાર્ડ એ ડુમસ પીઆઇને આ સંદર્ભે જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. બાળકી અને આરોપી બંનેના નિવેદનો વિરોધાભાસી આવ્યા હતા. બાળકી એપ પોલીસને જણાવ્યું હતું કે તેને જમવાની લાલચ આપી તે વાઈટ પર બેસાડીને લાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.