ETV Bharat / state

18 સોસાયટીમાં ગટરના પાણીનો નિકાલ બંધ કરાયો, પરેશાન લોકો ગ્રામ પંચાયતને તાળા મારવા પહોંચ્યા - Opposition of the people of the Society

માંકણા ગામની 18 જેટલી સોસાયટીના લોકોએ ગ્રામ પંચાયત પર વિરોધ( Mankana Gram Panchayat)નોંધાવ્યો હતો. સોસાયટી ઓના ગટરના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે જેને લઇ પાણી નિકાલ માટે સમસ્યા થઇ રહી છે. જોકે પંચાયત દ્વારા નહિ પરંતુ સ્થાનિક ખેડૂતો દ્વારા ગટર બંધ કરી હોવાની વાત બહાર આવી હતી.

માંકણા ગામે 18 સોસાયટીમાં ગટરના પાણી નિકાલ બંધ કરાયો, પરેશાન લોકો ગ્રામ પંચાયતને તાળા મારવા પહોંચ્યા

author img

By

Published : Apr 28, 2022, 2:16 PM IST

સુરતઃ કામરેજના માંકણા ગામની 18 જેટલી સોસાયટીના લોકોએ ગ્રામ પંચાયત (Society sewer connection)પર જઈ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોની ફરિયાદ હતી કે ગ્રામ પંચાયત દ્વારા કેટલીક( Mankana Gram Panchayat) સોસાયટી ઓના ગટરના કનેક્શન કાપી નાખવામ આવ્યા છે જેને લઇ પાણી નિકાલ માટે સમસ્યા થઇ રહી છે. જોકે પંચાયત દ્વારા નહિ પરંતુ સ્થાનિક ખેડૂતો દ્વારા ગટર બંધ કરી હોવાની વાત બહાર આવી હતી.

ગ્રામ પંચાયત પર વિરોધ

આ પણ વાંચોઃ World Water Day : "જે જગ્યાએ પાણી બગાડ થાય છે તે લોકોના નળ કનેક્શન કાપી ને દંડ"

પાણી નિકાલ માટે સમસ્યા - માંકણા ગ્રામ પંચાયત બહાર દેખાતા આ દ્રશ્યો માંકણા ગ્રામ પંચાયતની હદ્દ વિસ્તારમાં આવતી 18 જેટલી સોસાયટીના લોકોના છે. સોસાયટીના પ્રમુખો તેમજ સ્થાનિકો આજરોજ પંચાયતને( Mankana gram panchayat of Kamarej )તાળાબાંધી કરવા ગયા હતા. પરંતુ પોલીસની સમજાવટ બાદ સરપંચ તલાટીને હાલ આવેદન આપ્યું હતું. તાળાબંધી પાછળનું કારની વાત કરીએ તો માંકણા ગ્રામ પંચાયત હદ વીસ્તારમાં 18 જેટલી રહેણાક સોસાયટીઓ આવેલી છે અને જેનું નિર્માણ છેલા 5 થી 7 વર્ષમાં કરવામાં આવ્યું છે. જોકે હાલ નવી પંચાયત બોડી આવ્યા બાદ 15 દિવસ પહેલા સોસાયટીના ગટરના જ્યાં પાણીના નિકાલ થાય છે એ મુખ્ય કાશ માટીથી પુરાણ કરી બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇ સોસાયટીના રહીશો ભારે હેરાન થઇ રહ્યા છે જેને લઇ સોસાયટીના સ્થાનિકો ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોચ્યા હતા.

સ્થનિક ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવી - જોકે મોટી સંખ્યામાં લોકો માંકણા ગ્રામ પંચાયત કચેરીને તાળા બંધી કરવાની વાતને લઈને ગ્રામ પંચાયત દ્વારા પોલીસને જાણ કરતા મોટી સંખ્યામાં પંચાયત બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસની સમજાવટ બાદ તાળા બંધીનો કાર્યક્રમ મોકૂફ રાખીને સરપંચ તેમજ તલાટીને આવેદન આપી આવતા 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું જોકે પંચાયત તરફથી જાણવા મળ્યું હતું કે ગટર પંચાયત દ્વારા નહી પરંતુ સ્થનિક ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Irrigation Department at Pipodra : પીપોદ્રા ખાતે સિંચાઈ વિભાગે ગેરકાયદેસર ભૂગર્ભ ગટરના કનેક્શન ઝડપ્યા

ખેતી માટે પાણીનો વપરાશ સાવ બંધ - માંકણા ગામ હદ વીસ્તારમાં 1000 જેટલા ઓદ્યોગિક એકમો આવેલા છે. આ એકમોના દુષિત પાણી સીધા કાશમાં છોડી દેવામાં આવે છે જેથી નહેરોના પાણી દુષિત થઇ ગયા છે જેને લઇ ખેતી માટે પાણીનો વપરાશ સાવ બંધ થઇ ગયો છે. નવી બનાવવામાં આવેલી તમામ સોસાયટીઓ પણ સોસાયટીના ગંદા પાણી સીધા કાશમાં છોડે છે જેથી કરીને ખેડૂતોએ ગટર બંધ કરવાની ફરજ પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.