ETV Bharat / state

બારડોલીમાં પરણિતાએ પુત્રી સાથે આત્મહત્યા કરતાં ચકચાર

સુરતઃ બારડોલીમાં એક માતાએ પુત્રી સાથે આત્મહત્યા કરી લેવાનો કિસ્સો પ્રકાશિત થયો છે. 28 વર્ષીય પરણિતાએ બે બાળકો પૈસી 9 વર્ષની બાળકી સાથે જીવન ટુંકાવતા ચકચાર મચી છે.

hd
author img

By

Published : Jun 10, 2019, 5:21 PM IST

બારડોલીમાં ગંગાનગર ખાતે ભીખુભાઈ રાજપૂતની પત્ની બે સંતાનો સાથે રહેતી હતી. મધરાત્રે પતિ અગાસી પર સુતા હતા તે દરમિયાન નીચે સુઈ રહેલા તેમના પત્નીએ પોતાની બાળકી સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક બાળક રડતા તેમના પતિ નીચે આવ્યા હતા. જ્યાં આપધાતના દ્રશ્યો જોઈ તેઓને આઘાત લાગ્યો હતો.

બારડોલીમાં પરણિતાએ પુત્રી સાથે આત્મહત્યા કરતાં ચકચાર

પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકોને ભણાવવા મુદ્દે અને આર્થિક સંકળામણના કારણે પત્નીએ આ પગલું ભર્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. પોલીસે ઘટનામાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એન્કર :  બારડોલી નગર માં આવેલ ગંગા નગર સોસાયટી માં એક માતા એ પુત્રી સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી . ૨૮ વર્ષીય પરણિતા એ મધ રાત્રે બે બાળકો પેકી ૯ વર્ષ ની બાળકી સાથે અંતિમ પગલું ભર્યું હતું . બનાવ સંદર્ભે બારડોલી પોલીસ એ વધુ તપાસ શરૂ કરી હતી .

વીઓ : ૧  સુરત જિલ્લા ના બારડોલી નગર માં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશ માં આવ્યો હતો . જેમાં એક પરણિતા એ પુત્રી સાથે મોત ને વાળું કર્યું હતું . ઘટના એ બની હતી કે બારડોલી નગર ના ગંગા નગર માં  ભીખુ ભાઈ રાજપૂત પત્ની અને બે સંતાન સાથે રહે છે . મધ રાત્રે ભીખુ ભાઈ અગાસી ના ભાગે સુતા હતા . અને બે પુત્ર સાથે પત્ની નીચે ના રૂમ માં સુતા હતા . બે સંતાન પેકી એક રડતા પતિ ભીખુ ભાઈ નીચે ગયો હતો . અને નીચે જય જોતા પત્ની નંદની  બેન અને ૯ વર્ષીય પુત્રી એંજલ ગાલે ફાસો ખાધેલ હાલત માં મળી આવ્યા હતા .

બાઈટ :  એન . એસ . ચૌહાણ  [ પી આઈ - બારડોલી ]

વીઓ :  ૨ યેનકેન પ્રકાર એ બારણું તોડી ભીખુ રાજપૂત ઘર માં પ્રવેશયો હતો . તો પુત્રી દોરી વડે ફાસો ખાધેલ હતો . તો બીજી બાજુ પત્ની નંદની બેન પંખા સાથે લટકેલ હતી . બનાવ સંદર્ભે બારડોલી પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડતી થઇ હતી . અને  બંને ના મૃતદેહ નો કબ્જો મેળવી પી અર્થે મોકલી અપાય હતા . બનાવ સંદર્ભે પી રૂમ ખાતે બારડોલી પોલીસ તેમજ સ્થાનિક મામલતદાર પણ આવ્યા હતા . ભીખુ ભાઈ એ થોડા દિવસો અગાઉ પુત્રો ને ભણાવવા માટે પિયર મુકવા બાબતે જણાવ્યું હતું . અને આર્થિક સંકડામણ પણ કારણભૂત હોવાનું પ્રાથમિક તરણ બહાર આવી રહ્યું છે . 

3 વિઝ્યુલ અને 1 બાઈટ એફ.ટી.પી કરેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.