ETV Bharat / state

સુરતમાં વરસાદથી પ્રિમોન્સુન કામગીરી પર ઉઠયા સવાલ, રસ્તાપર ભરાયા પાણી - pre monsoon

સુરત: શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર સવારી આવી ચૂકી છે ત્યારે સુરતના શહેરીજનોએ ભારે બફારા ની  સ્થિતિમાંથી મોટી રાહત અનુભવી છે.સુરત માં  મેઘરાજા ની ધુંવાધાર બેટિંગના પગલે સુરતના રાંદેર ,કતારગામ, વરાછા ,લસકાણા, શહીત ઉધના અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉઠવા પામી હતી.

SUR
author img

By

Published : Jun 28, 2019, 5:45 PM IST

સુરતના ઉધના બસ ડેપો નજીક આવેલા સર્વિસરોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે સર્વિસ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.ઉધના બસ ડેપો નજીક આવેલા સર્વિસ રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાતા લોકોએ પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું.

સુરતમાં વરસાદથી SMCની પ્રિમોન્સુન કામગીરી પર ઉઠયા સવાલ: રસ્તાપર પાણી ભરાતા ટ્રાફિક જામ

જોકે,સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રિમોન્સુન ના દાવા પણ વરસાદી પાણીએ પોકળ સાબિત કરી દિધા હતા. સુરત શહેરમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદની વધુ અસર જોવા મળી હતી.

હવામાન ખાતાની આગાહીના પગલે શુક્રવારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ પોતાની સુરતમાં ધુંવાધાર બેટિંગ બોલાવી છે. છેલ્લા એક કલાકની મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ના પગલે સુરતમાં ઠેર-ઠેર પાણી ભરાવવા ની સ્થિતિનું નિર્માણ થયું છે.

સુરતના ભેસ્તાન થી ઉધના નવસારી રોડ પર સર્વિસ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવવાના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ નું નિર્માણ થયું હતું.સર્વિસ રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડી ગયા હતા અને વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

R_GJ_05_SUR_28JUN_VARSAD_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર સવારી આવી ચૂકી છે ત્યારે સુરતના શહેરીજનોએ ભારે બફારા ની  સ્થિતિમાંથી મોટી રાહત અનુભવી છે.સુરત માં  મેઘરાજા ની ધુવાધાર બેટિંગના પગલે સુરતના રાંદેર ,કતારગામ, વરાછા ,લસકાણા, શહીત ઉધના અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉઠવા પામી હતી.

ખાસ કરીને ઉધના બસ ડેપો નજીક આવેલા સર્વિસ કરતા પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે સર્વિસ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.ઉધના બસ ડેપો નજીક આવેલા સર્વિસ રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાતા રાધા એ પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું.

જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રિમોન્સુન ના દાવા પણ વરસાદી પાણીએ પોકળ સાબિત કરી દિધા હતા. સુરત શહેરમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો પણ વરસાદની ખાસી અસર જોવા મળી હતી જેને લઇ જાનવાળા વિસ્તારો વરસાદી પાણીથી પ્રભાવિત થયા હતા...

હવામાન ખાતાની આગાહીના પગલે આજરોજ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ પોતાની સુરતમાં ધુવાંધાર બેટિંગ બોલાવી છે. છેલ્લા એક કલાકની મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ના પગલે સુરતમાં ઠેરઠેર પાણી બનાવવા ની સ્થિતિનું નિર્માણ થયું છે.

જ્યાં સુરતના ભેસ્તાન થી ઉધના નવસારી રોડ પર સર્વિસ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા... સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવવાના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ નું નિર્માણ થયું હતું...એટલું જ નહીં  વાહનચાલકોએ પાણી ભરાવવાના કારણે હાલાકીનો  સામનો કરવો પડ્યો હતો. સર્વિસ રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડી  ગયા હતા અને જેના કારણે વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.