ETV Bharat / state

ખેંચતાણ, મિત્રતા, ઘમાસાણ : સુરતની 12માંથી 6 બેઠકોના લેવાયા સેન્સ

સુરતની 12 વિધાનસભાના બેઠકોના ઉમેદવારોને (Gujarat assembly elections) લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જમાં કુલ 6 બેઠકોના દાવેદારોએ સેન્સ (Surat BJP candidate list) નિરીક્ષકો સમક્ષ મૂક્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ નારાજગી, મિત્રતા, ધમાસાણ જેવા બાબતો સામે આવી છે. ત્યારે શું છે સમગ્ર માહોલ આવો જાણીએ વિગતવાર. (sens process in Surat)

ખેંચતાણ, મિત્રતા, ઘમાસાણ : સુરતની 12માંથી 6 બેઠકોના લેવાયા સેન્સ
ખેંચતાણ, મિત્રતા, ઘમાસાણ : સુરતની 12માંથી 6 બેઠકોના લેવાયા સેન્સ
author img

By

Published : Oct 28, 2022, 4:15 PM IST

સુરત 12 વિધાનસભાના બેઠકોના ઉમેદવારોને સાંભળવા માટે પ્રદેશ નિરીક્ષકો (Surat BJP candidate list) સુરત ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. નિરીક્ષક તરીકે બે ભાગમાં ટીમ બનાવાઈ છે. ઝવેરી ઠક્કર, સતિષ પટેલ, જ્યોતિ પંડ્યા અને ઋષિકેશ પટેલ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. રાજકોટના સાંસદ રામ મોકરીયા અને બીજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. એમાં જુદાજુદા બે હોલમાં એક સાથે બે વિધાનસભાના ઉમેદવારોની પસંદગી કરવામાં રહી હતી. આખા દિવસમાં કુલ 6 બેઠકોના દાવેદારોએ સેન્સ નિરીક્ષકો સમક્ષ મૂક્યા હતા. (Gujarat assembly elections)

સુરતમાં 12 વિધાનસભાની બેઠક માટે 6 બેઠકોના સેન્સ લેવામાં આવ્યા

ઉધના વિધાનસભાની બેઠકો દાવેદાર ઉમેદવારોની પસંદગી શરૂ થતા (Contending for seat in Surat) સૌથી પહેલા સવારે ઉધના અને વરાછા બેઠકોના ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા. ઉધના વિધાનસભાની બેઠકો પર છોટુ પાટીલે દાવેદારી નોંધાવી છે. છોટુ પાટીલ જેઓ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નજીકના મિત્રોમાંથી એક છે. (Assembly seats in Surat)

સુરતની 12માંથી 6 બેઠકોના લેવાયા સેન્સ
સુરતની 12માંથી 6 બેઠકોના લેવાયા સેન્સ

વરાછા બેઠક મહત્વની વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તેમજ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા વચ્ચે આ બેઠકને લઈને ધમાસાન જોવા મળ્યું હતું. જોકે વરાછા વિધાનસભાની બેઠક આ વખતે ગુજરાત અને સુરત માટે સૌથી મહત્વની બેઠક કહી શકાય છે. કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 28 સીટ હાંસિલ કરી છે. જેથી આમ આદમી પાર્ટીનો ગઢ બનતો જોવા મળી રહ્યો છે. (Assembly candidate in Surat)

મજૂરા બેઠક પર 6થી7 દાવેદારો બપોરે મજુરા વિધાનસભા અને કરંજ બેઠક (sens process in Surat) માટે ઉમેદવારોએ પોતપોતાના સેન્સ નિરીક્ષકો સમક્ષ મૂક્યા હતા. જેમાં મજુરા વિધાનસભાની બેઠક ઉપર કુલ 6થી7 જેટલા દાવેદારોએ પોતાના સેન્સ નિરીક્ષકો સમક્ષ મૂક્યા હતા. તો બીજી બાજુ મજુરા વિધાનસભાના ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ સામૂહિક રીતે હર્ષ સંઘવીને ફરીથી ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે હર્ષ સંઘવી હાલ રાજ્યના ગૃહપ્રધાન, રમત-ગમત તેમજ મહેસુલ વિભાગના પ્રધાન છે. તેમણે ગત 2017 વિધાનસભાની ચૂંટણીમાં 87000થી વધુ મતોથી વિજય થયા હતા. આ વખતે સૌ કાર્યકર્તાઓને વિશ્વાસ છે કે, ફરીથી હર્ષ સંઘવી ચૂંટણી લડશે તો 1,25,000થી વધુ થી વિજય થશે. (Sens process 6 seats in Surat)

ખેંચતાણ, મિત્રતા, ઘમાસાણ
ખેંચતાણ, મિત્રતા, ઘમાસાણ

ઝંખના પટેલ અને છોટુભાઈ વચ્ચે ધમાસાણ સાંજે ચોર્યાસી અને કતારગામ વિધાનસભાની બેઠકોના દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ સેન્સ મૂક્યાં હતા. એમાં ચોર્યાસી વિધાનસભાની બેઠક ખૂબ અગત્યની છે. આ બેઠક ઉપર પણ ધારાસભ્ય ઝંખના પટેલ અને છોટુભાઈ રામુભાઈ દાવેદારી કરવા આવ્યા હતા. એમાં છોટુભાઈ રામુભાઈ ભાજપ કાર્યાલય ઉપર 500થી 600 લોકોના સમર્થકો સાથે દાવેદારી નોંધાવવા આવ્યા હતા. તેઓ પટલાઈ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. હાલ પત્ની નર્મદાબેન સરપંચ છે. એટલે કે ચોર્યાસી વિધાનસભાની બેઠક ઉપર ધારાસભ્ય ઝંખના પટેલ અને છોટુભાઈ રામુભાઈ વચ્ચે આ બેઠક વચ્ચે ધમાસાણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત આવતીકાલે કાલે સુરત પશ્ચિમ, સુરત પૂર્વ, સુરત ઉત્તર અને લિંબાયત વિધાનસભાની બેઠક માટે દાવેદારો સેન્સ નિરીક્ષકો સમક્ષ મૂકશે. assembly seats in gujarat assembly elections 2022

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.