ETV Bharat / state

આપના નેતાઓ માત્ર જુબાન વીર, ક્યારે સાચી વાતો કરી લે : કેન્દ્રીય પ્રધાન - Surat Assembly Elections

કેન્દ્રીય પ્રધાન મહેન્દ્રનાથ પાંડે સુરતની (Mahendra Nath Pandey Surat visit) મુલાકાતે હતા. ટેક્સટાઇલ વિસ્તારમાં ભાજપના અગ્રેસર ગુજરાત કેમ્પેઇનની શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત આ મુલાકાતમાં તેઓએ આમ આદમી પાર્ટીના નેતાઓને જુબાન વીર કહ્યા હતા.(Gujarat Assembly Election 2022)

આપના નેતાઓ માત્ર જુબાન વીર, ક્યારે સાચી વાતો કરી લે : કેન્દ્રીય પ્રધાન

author img

By

Published : Nov 10, 2022, 1:57 PM IST

સુરત : વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ દરેક રાજકીય પક્ષોના વરિષ્ઠ (Mahendra Nath Pandey Surat visit) નેતા સુરતમાં ધામા બોલાવ્યા છે. જેને લઈને આજે કેન્દ્રીય પ્રધાન મહેન્દ્રનાથ પાંડે સુરતની મુલાકાતે હતા. તેઓએ સુરતના ટેક્સટાઈલ વિસ્તારમાં ભાજપના અગ્રેસર ગુજરાત કેમ્પેઈનની શરૂઆત કરાવી હતી. સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આપના નેતાઓ ખોટા વાયદાઓ કરે છે અને હાલ બે રાજ્યોના લોકો તેમનાથી ત્રસ્ત છે, આ નેતાઓ માત્ર જુબાન વીર છે. (Mahendra Nath Pandey Attack AAP)

કેન્દ્રીય પ્રધાન મહેન્દ્રનાથ પાંડે આપ પર કર્યા પ્રહાર

મહેન્દ્રનાથ પાંડે કેમ્પિયનની શરૂઆત કરી વિધાનસભાની ચૂંટણીમાં સંકલ્પ પત્ર માટે ભાજપના અગ્રેસર ગુજરાત કેમ્પેઇનની આજથી શરૂઆત થઈ છે. ભાજપ ઉત્તરપ્રદેશના પ્રધાન મહેન્દ્રનાથ પાંડે કેમ્પિઈનની શરૂઆત કરી હતી. તેઓએ સુરતના કાપડ માર્કેટ વિસ્તારમાં અગ્રેસર કેમ્પેઈનની શરૂઆત કરી છે. લોકો વધુમાં વધુ અવરજવર કરતા હોય એવા સ્થળે સૂચના બોક્ષ મુકાયું છે. લોકો પોતાનો મત આપી શકે તેવી વ્યવસ્થા (Camp at cloth market in Surat) કરવામાં કરાઈ છે. લોકોની ઈચ્છાના આધારે સંકલ્પ પત્રમાં ઉમેરો થશે. ભાજપ મતદારોના સૂચનો એકત્રિત કરાશે. આ વખતે પરંપરાગત પ્રચારની સાથે આધુનિક પ્રચાર પણ કરાશે. આગામી તારીખ 15 સુધીમાં અલગ અલગ જગ્યા ઉપર કેમ્પેઈન કરી ભાજપ લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કરશે. (Surat Assembly Elections)

અરવિંદ કેજરીવાલ બોલવામાં જુબાન બહાદુર નેતા કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એક જુઠ્ઠી પાર્ટી છે. કાલ્પનિક વાતો કરે છે. અરવિંદ કેજરીવાલ બોલવામાં જુબાન બહાદુર નેતા છે. ક્યારે ક્યારે તેમના મોઢે સાચી વાતો કરી લે છે. PM મોદીને અભિનંદન પણ આપ્યા. દિલ્લી રાજ્ય રાજધાની છે તો તેને પણ સંભાળી શકતા નથી. તમામ વ્યાદા જુઠ્ઠા હોય છે. ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. (BJP leading Gujarat campaign in Surat)

2022ની ચૂંટણીની જીત 2024ની જીત નિશ્ચિત કરશે સાથે તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતનો રોલ દેશના વિકાસ સાથે જોડાયેલો છે. ગુજરાતની ધરતીએ અન્ય રાજ્યોના લોકોને રોજગારી આપી છે. 2022ની ચૂંટણીની જીત 2024ની જીત નિશ્ચિત કરશે. ગુજરાત એ ધરતી છે અન્ય રાજ્યોને દિલથી અપનાવ્યા છે. કોરોનામાં મોદી સરકારે દેશને બચાવ્યો અન્ય યોજના હેઠળ લાભ આપ્યા હતા. નાના નાના માણસોને ભુપેન્દ્ર સરકારે મદદ કરી છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.