ETV Bharat / state

ચાર ઈસમોએ એક યુવાન પર હુમલો કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ - Surat Civil

ગત બુધવારના રોજ માંગરોળના લિડિયાત ખાતે આવેલ એક કંપનીમાં જમવા જેવી નજીવી બાબતે ત્રણ જેટલા ઈસમોએ એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી.

ચાર ઈસમોએ એક યુવાન પર હુમલો કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

author img

By

Published : Sep 18, 2021, 1:57 PM IST

  • બે દિવસ પહેલા લિડિયાત ખાતે નજીવી બાબતે થઈ હત્યાની ઘટના
  • ત્રણ ઈસમોએ એક યુવકને માથામાં પથ્થર મારી કરી હત્યા
  • હત્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

સુરત: જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના લિડિયાત ગામે આવેલ શુભમ ટેક્સટાઇલ ઇન્ડ્રસ્ટ્રીમાં હત્યાની ઘટના બની હતી. મૂળ ઓરિસ્સાના વતની અને કંપનીમાં કામ કરતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભીકારી પરીદા મજુરી કામ કરતો હતો. જેઓ ગત બુધવારના રોજ 8 વાગ્યાના અરસામાં નજીકમાં આવેલી બંસી લોજમાં જમવા ગયો હતો. જ્યાં નજીકમાં જ રહેતા પરમેશ્વર ડાકુઆ, રંજન શેટ્ટી, તેમજ સુનિલ રાધી સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો.

ચાર ઈસમોએ એક યુવાન પર હુમલો કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

આ પણ વાંચો: અમદાવાદમાં એક દિવસમાં Murderના 3 બનાવ બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

કોસંબા પોલીસ હત્યારાઓની કાર્યવહી

જોકે ત્રણેય ઈસમો ત્યાંથી ચાલી ગયા હતા. જેથી મિત્રોએ નજીક જઈને જોયું તો જીતુના શ્વાસ ચાલુ હોવાથી તાત્કાલિક 108 મારફતે સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. કંપનીના સંચાલકો દ્વારા નજીકના સીસીટીવી ચેક કરતા ત્રણ હત્યારાઓ નજરે ચડ્યા હતા. લેબર કોન્ટ્રેક્ટર દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ત્રણેય હત્યારો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.