ETV Bharat / state

બારડોલીમાં માવાએ કરાવી મહાભારત, જાહેરમાં 2 પક્ષ વચ્ચે થઈ છૂટ્ટા હાથની મારામારી - Surat Fight video viral

સુરતના બારડોલી ખાતે ચાલુ કારમાંથી થૂંકવા બાબતે 2 પક્ષ વચ્ચે બોલાચાલી થઈ (Fight in Public Road at Bardoli) ગઈ હતી. ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા બંને વચ્ચે મારામારી થઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં બારડોલી ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

બારડોલીમાં જોઈને થૂંકવાનું કહેતા થઈ છૂટ્ટા હાથની મારામારી, વીડિયો વાઈરલ

author img

By

Published : Dec 12, 2022, 8:36 AM IST

સુરત અત્યારે સામાન્ય બાબતોમાં મારામારી થઈ જવી એ સામાન્ય બાબત થઈ ગઈ છે. આવી જ એક ઘટના સામે આવી છે બારડોલીમાં. અહીં મુખ્ય માર્ગ પર ચાલુ કારમાંથી થૂંકવા બાબતે 2 પક્ષ વચ્ચે પહેલા બોલાચાલી અને પછી છૂટ્ટા હાથની મારામારી (Fight in Public Road at Bardoli) થઈ હતી. ત્યારબાદ ઘટનાસ્થળે ટોળું ફરી વળ્યું હતું. તો આ ઘટનાનો વીડિયો વાઈરલ (Surat Fight video viral) થતાં જ બારડોલી ટાઉન પોલીસ ઘટનાસ્થળે (Bardoli Town Police) પહોંચી હતી. જોકે, પોલીસમાં હજી સુધી કોઈ ગુનો નોંધાયો નથી.

માવો ખાઈને પિચકારી મારતા મામલો બીચક્યો

માવો ખાઈને પિચકારી મારતા મામલો બીચક્યો બારડોલીમાં રહેતો યુવાન મોપેડ પર સવાર થઈ સુરતથી નોકરી પરથી પરત ફરી રહેલા પિતાને બસ સ્ટેન્ડ પર લેવા જઈ રહ્યો હતો. તે સમયે મુખ્ય માર્ગ પર મુદીત પેલેસ નજીક કારમાંથી પસાર થઈ રહેલા પાલી ગામના યુવાને કારનો કાચ (Surat Crime News) ખોલી માવો ખાઈ પિચકારી મારી હતી, જે મોપેડ પર સવાર થઈ રહેલા યુવાન પર પડતા તેણે જોઈને થૂંકવા માટે કહ્યું હતું. આથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચકયો હતો અને મારામારી (Fight in Public Road at Bardoli) સુધી પહોંચ્યો હતો. એટલું

મહિલાઓએ પણ મારામારી કરી મુખ્ય માર્ગ પર મારામારીના દ્રશ્યો સર્જાતા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. હાથમાં લાકડીનાં સપાટાથી તેમ જ ખૂલ્લા હાથની મારામારી કરી હતી. યુવાનો જ નહીં પણ ત્યાં હાજર મહિલાઓએ પણ મારામારી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Surat Crime News) વાઈરલ થયો (Surat Fight video viral) હતો. ઘટનાને પગલે બારડોલી પોલીસ સ્થળ (Bardoli Town Police) પર પહોંચી હતી. જોકે, મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ બંને પક્ષે સમાધાન કર્યુ હોવાનું જાણવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.