ETV Bharat / state

સુરતમાં હીરાઉદ્યોગની જેમ્સ એન્ડ જ્વેલરીમાં એક્સપોર્ટમાં 16 ટકાનો વધારો - Increase in gems and jewelery exports of diamond industry

સુરતમાં હીરાઉદ્યોગમાં(Diamond industry Surat) જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરીમાં એક્સપોર્ટ(Export to Gems & Jewelery) 2019ની સરખામણીએ આ વખતે એક્સપોર્ટમાં 16 ટકાનો વધારો(Exports up 16 percent) નોંધાયો છે.

સુરતમાં હીરાઉદ્યોગની જેમ્સ એન્ડ જ્વેલરીમાં એક્સપોર્ટમાં 16 ટકાનો વધારો

author img

By

Published : Nov 19, 2021, 7:56 AM IST

  • 2019, કોવિડ પહેલાંના સ્તર પર હીરા ઉદ્યોગની નિકાસ પહોંચી
  • જેમ્સ અને જ્વેલરીની એકંદર કુલ નિકાસ રુ.17573.73 કરોડ થઈ છે.
  • 2019 માં રુ. 158404.21 કરોડ હતી. 2019ની સરખામણીમાં 4.82 ટકાનો વધારો

સુરત : ક્રિસમસ પર્વ(Christmas Eve) કારણે આંતરરાષ્ટ્રીય બજાર અને તેમાં પણ ખાસ કરીને અમેરિકાની ભારે ડિમાન્ડના કારણે દિવાળી પહેલાં હીરાઉદ્યોગની(Diamond industry) જેમ્સ એન્ડ જ્વેલરીની એક્સપોર્ટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ વખતે એક્સપોર્ટમાં 16 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ડાયમન્ડ એક્સપોર્ટ 2019ની સરખામણીમાં 30 ટકા વધ્યા છે.

જેમ્સ અને જ્વેલરીની 2019 માં કુલ નિકાસ રુ. 158404.21 કરોડ હતી

વિશ્વના વિવિધ દેશોની હીરા અને જવેલરી ખૂબ જ માંગ રહી હોવાને કારણે 2019, કોવિડ પહેલાંના સ્તર પર હીરા ઉદ્યોગની નિકાસ પહોંચી છે. એપ્રિલ-ઓક્ટોબર 2021 દરમિયાન, જેમ્સ અને જ્વેલરીની( Gems and Jewelry) એકંદર કુલ નિકાસ રુ.17573.73 કરોડ થઈ છે. આજ સમયગાળા દરમિયાન 2019 માં નિકાસ રુ. 158404.21 કરોડ હતી. જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર કુલ નિકાસ ઓક્ટોબર 2019માં સમાન સમયગાળા માટે રુ. 25647 કરોડની સરખામણીમાં 2021 માં રુ.31241 કરોડ જેટલી હતી. કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ઓક્ટોબર 2021માં 31.11 ટકા વધીને 2560.27 મિલિયન યુએસ ડોલર થઈ છે.એપ્રિલ-ઓક્ટોબર 2021 દરમિયાન, જેમ્સ અને જ્વેલરીની એકંદર કુલ નિકાસ રુ. 175373 કરોડ થઈ છે. આજ સમયગાળા દરમિયાન 2019 માં રુ. 158404.21 કરોડ હતી. 2019ની સરખામણીમાં આમાં 4.82 ટકાનો વધારો થયો છે.

CBD ડાયમંડ એક્સપોર્ટમાં પણ જબરદસ્ત ઉછાળો

આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોન(Council of Indiana Western Zone) ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, જ્વેલરી અને ડાયમંડ ની સાથે CBD(Cannabidiol) ડાયમંડ એક્સપોર્ટમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રિસમસની ખરીદી આ વખતે સારી છે. કલર સ્ટોન અને ગોલ્ડ માં પણ આ વખતે સારી ડિમાન્ડ જોવા મળી છે.

આ પણ વાંચોઃ સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સ્પાર્કલ– 21’નું આયોજન કરાશે

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan cricket board) મહિલાઓને ક્રિકેટમાં સામેલ કરવાની બાબત પર વિચારણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.