ETV Bharat / state

મંદિરે દર્શન માટે આવેલો યુવક તાપી નદીમાં ડૂબ્યો - Bardoli Vaghecha temple

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામ નજીકથી(Bardoli Vaghecha temple ) પસાર થતી તાપી નદીમાં યુવકનું ડૂબી જતાં મોત થયું છે. યુવક તેના મિત્રો સાથે મંદિરે દર્શન માટે આવ્યો હતો. દર્શન બાદ તાપી નદીમાં (Tapi river )ન્હાવા જતા આ ઘટના બની હતી.

બારડોલીના વાઘેચા મંદિરે દર્શન માટે આવેલ યુવક તાપી નદીમાં ડૂબ્યો

author img

By

Published : Aug 8, 2022, 3:56 PM IST

સુરત: બારડોલી તાલુકાના વાઘેચા ગામે મંદિરે દર્શનાર્થે આવેલા( Bardoli Vaghecha temple)ચાર મિત્રો તાપી નદીમાં ન્હાવા ગયા (Tapi river ) હતા. જે પૈકી એક મિત્ર નદીના પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થાનિક તરવૈયાઓની(Youth dies in Tapi river ) મદદથી તેની શોધખોળ આદરી હતી. પરંતુ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી નદીમાં વહેણ વધુ હોવાથી શોધખોળમાં અડચણ આવી રહી છે.

આ પણ વાંચોઃ બારડોલીના ખરડ ગામે વરસાદનો કાળો કહેર

ચાર મિત્રો દર્શનાર્થે આવ્યા - મૂળ બિહારના શેખપુરા જિલ્લાના મેહુંશ ગામનો અને હાલ સુરતના ડીંડોલી ગામે શ્રીનાથ નગર સોસાયટીમાં રહેતો સોનુકુમાર સહદેવ સિંહ (ઉ.વર્ષ 30) રવિવારના રોજ રજા હોવાથી તેના ત્રણ મિત્રો સાથે રીક્ષા ભાડે કરી બારડોલી તાલુકાના વાઘેચા ગામે વાઘેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે ગયો હતો. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામ નજીકથી પસાર થતી તાપી નદીમાં ડૂબી જતાં યુવકનું મોત થયું છે.

નદીમાં યુવક ડૂબ્યો - મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ મંદિરની પાછળથી પસાર થતી તાપી નદીમાં ન્હાવા (Youth dies due to drowning in river)ગયા હતા. તે સમયે સોનુકુમાર નદીના પાણીમાં ડૂબી જતા ત્રણેય મિત્રો ગભરાયને બહાર નીકળી આવ્યા હતા અને સ્થાનિકોને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ બારડોલી રાજીવ નગરમાં અનેક ઘરોમાં ખાડીના પાણી ઘુસ્યાં

પાણીનો પ્રવાહ વધુ હોય શોધખોળમાં વિઘ્ન - કડોદ આઉટ પોસ્ટના જમાદાર રાકેશ વસાવાને જાણ થતાં તેઓ પર સ્થળ પર પહોંચ્યા હતા અને શોધખોળ માટેના પ્રયાસો આદર્યા હતા. જો કે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં અડચણ આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.