ETV Bharat / state

બોગસ ભારતીય પાસપોર્ટ સાથે બાંગ્લાદેશીને સુરત પોલીસે ઝડપી - સુરત એરપોર્ટ

બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય પાસપોર્ટ (Indian passport based on bogus document) બનાવી લેનાર બાંગ્લાદેશી મહિલાની (Woman caught with bogus passport) સુરતથી ધરપકડ કરવામાં આવી છે. સુરત સ્પેશિયલ ઓપરેશનને(Special Operation Group Surat) બાતમી માહિતી મળતા તપાસ કરવામાં આવી હતી. જેમાં બાંગ્લાદેશી મહિલાની(Surat Airport) ધરપકડ કરાઇ છે.

બોગસ ભારતીય પાસપોર્ટ બનાવી બાંગ્લાદેશી મહિલાની સુરતમાં ધરપકડ

author img

By

Published : Jan 6, 2023, 5:49 PM IST

સુરત ગેરકાયદેસર (Surat Crime) રીતે બાંગ્લાદેશથી ભારત (Indian passport) આવીને બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ (Bogus Passport Surat) બનાવી લેનાર બાંગ્લાદેશી મહિલાની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. બાંગ્લાદેશ બોર્ડર(Bangladesh border) પર દલાલને પૈસા ચૂકવી તેની મદદથી તેણે ભારતમાં ઘુસણખોરી કરી હતી.

માહિતી મળી હતી સુરત સ્પેશિયલ ઓપરેશન (Special Operation Group Surat) ગ્રુપ ને માહિતી મળી હતી કે બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી ટ્રેન મારફતે સુરત એક મહિલા (Bangladesh woman arrested in Surat) આવી રહી છે. માહિતીના આધારેલ એસઓજી પોલીસે વોચ ગોઠવી સુરત રેલ્વે સ્ટેશન (Surat Railway Station) પાસેથી ચંપાખાતુન મોહમદ ફોઝલુ ઉર્ફે ફરીદુલ શેખની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ચોકાવનારો (Woman arrested Surat with bogus passport) ખુલાસો થયો હતો.

આ પણ વાંચો અધ્યયન કેન્દ્ર પણ આધાર વગરનું, બોગસ શાળા શું બાળકોનું ભાવિ બનાવશે!

મત્તા કબજે કરી પોલીસે તેની પાસેથી એક રેલ્વે ટીકીટ,બાંગ્લાદેશી પાસપોર્ટની કલર ઝેરોક્ષ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની કલર ઝેરોક્ષ, અસલ ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાનકાર્ડ, અને મોબાઈલ (Woman caught with bogus passport) ફોન મળી કુલ 10 હજારની મત્તા કબજે કરી હતી.

ધંધા સાથે સંકળાયેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી મહિલાની (Bangladesh woman arrested in Surat) સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મહિલાની કડક પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશની વતની છે. અને પૈસા કમાવવાની લાલચે બાંગ્લાદેશ બોર્ડર ઉપર દલાલને પૈસા ચૂકવી તેની મદદથી બોર્ડર ક્રોસ કરી ભારત દેશમાં ઘૂસણખોરી કરી હતી. અને બસ તથા ટ્રેન મારફતે સુરત આવી કામરેજ વિસ્તારમાં રહી દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલી હતી.

આ પણ વાંચો 50 લાખમાં બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ જતી યુવતીને SOGએ ઝડપી

પાસપોર્ટ પર તે વિદેશ પ્રવાસ એટલું જ નહીં મહિલાએ જણાવ્યું હતું કે, એક ઇસમની મદદથી પોતાના ભારતીય તરીકેનો જન્મનો પુરાવો, આધાર કાર્ડ, પાનકાર્ડ વિગેરે બનાવ્યા હતા. અને તે પુરાવાના આધારે તેણે ભારતનો પાસપોર્ટ પણ બનાવ્યો હતો. અને તે પાસપોર્ટ પર તે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. આ ઉપરાંત આજથી સાતેક મહિના પહેલા પોતાના વતન બાંગ્લાદેશ ગયી હતી. ત્યાં પોતાનો બાંગ્લાદેશ નો પાસપોર્ટ પણ બનાવ્યો હતો. અને ગત તારીખ 1 જાન્યુઆરી 2023 ના રોજ દલાલ મારફતે બોર્ડર ક્રોસ કરી ભારત દેશમાં ઘૂસણખોરી કરી ટ્રેન મારફતે સુરત ખાતે આવતા પકડાઈ ગયી હતી.

મહિલાની સઘન પૂછપરછ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે આ મહિલા છેલ્લા ઘણા સમયથી સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા સુમન સાગર આવાસમાં રહેતી હતી આ મહિલાએ ક્યાં ચોક્કસ રૂટ ઉપરથી ભારત દેશમાં ઘોષણ કરી છે તે અંગેની તપાસ, કેવી રીતે મહિલાને ઘુસણખોરી કરાવવામાં આવે છે તે બાબતે તેમજ કયા કયા ચોક્કસ એજન્ટો ઘુસણખોરીની પ્રવૃત્તિ કરવામાં સંકળાયેલ છે, ઘૂસણખોરી દરમિયાન દેશની સુરક્ષાને હાનિ પહોંચાડે તેવી વ્યક્તિઓ કે કોઈ ચીજ વસ્તુઓ ઘુસાડવામાં આવે છે કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.