ETV Bharat / state

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બધી જ Exams 29 જુલાઈથી લેવાશે - ગુજરાત યુનિવર્સિટી

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University)માં આજે કુલપતિની અધ્યક્ષતામાં કાઉન્સિલરની એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં યુનિવર્સિટીના તમામ ડિપાર્ટમેન્ટના HOD ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી દ્વારા આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દામાં મહત્વનો મુદ્દો પરીક્ષાને લઇને હતો. ચારથી પાંચ કલાકની બેઠક કર્યા પછી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University)ના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા દ્વારા તમામ ડિપાર્ટમેન્ટ તથા સેનેટ સભ્યોની વાત સાંભળીને યુનિવર્સિટીમાં પરીક્ષા બાબતે એમ નિર્ણય લીધો કે, હવે જે પણ પરીક્ષા લેવામાં આવશે. તે બધી જ Exams 29 જુલાઈથી લેવામાં આવશે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
author img

By

Published : Jul 13, 2021, 9:38 AM IST

  • VNSGU દ્વારા બધી જ પરીક્ષાઓ 29 જુલાઈથી લેવાશે
  • આ પરીક્ષાઓ એક-એક દિવસના અંતરે લેવાશે
  • અમુક પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવશે

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) દ્વારા આજ રોજ કાઉન્સિલરની એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પરીક્ષાને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા જે Exams લેવામાં આવશે. તે બધી જ Exams 29 જુલાઈથી લેવામાં આવશે અને આ પરીક્ષાઓમાં એક દિવસના અંતરે લેવામાં આવશે. જેથી સુરત બહારથી આવતા વિદ્યાર્થીઓને ટ્રાવેલિંગમાં કોઈ તકલીફ ન પડે તે માટે પરીક્ષાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. જોકે, પરીક્ષાનો સમય આપવામાં આવ્યો નથી. તે પરીક્ષાનો સમય થોડા દિવસમાં યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.

આ પણ વાંચો : VNSGUમાં ABVP દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા અંગે કુલપતિને રજૂઆત

અમુક પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી Veer Narmad South Gujarat University) દ્વારા આજરોજ કાઉન્સિલરની એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ઓનલાઇન તથા ઓફલાઈન પરીક્ષાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ એમ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોમ્યુટર સાયન્સ વિદ્યાશાખાની BCA Semester-2 અને Semester-4ની Exams ઓનલાઈન પધ્ધતિથી લેવામાં આવશે. આ પરીક્ષાઓ પણ 29 જુલાઈથી લેવામાં આવશે તથા આ પરીક્ષાઓ પણ એક-એક દિવસના અંતરે લેવામાં આવશે.

ઓનલાઇન તથા ઓફલાઈન પરીક્ષાને લઇને ચર્ચા કરાઇ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) દ્વારા આજરોજ કાઉન્સિલરની એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ઓનલાઇન તથા ઓફલાઈન પરીક્ષાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ એમ નિર્ણય લેવામાં આવ્યો હતોકે, B.A., B.Com., BCC, BBA Semester-6ની અને M.A, M.Com., MSC Semester-4ની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે.

આ પણ વાંચો : VNSGUમાં B.Ed. ના પ્રથમ સેમેસ્ટરની ઓનલાઈન એક્ઝામમાં ટેક્નિકલ ખામીથી વિદ્યાર્થીઓને હાલાકી

M.B.A. Semester -2 અને 3ની ATKTની પરીક્ષાઓ પણ ઓફલાઈન પદ્ધતિથી લેવાશે

શિક્ષણ વિદ્યાશાખામાં B.A. Semester-4ની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. મેનેજમેન્ટ શાખાની M.B.A. Semester-4ની અને Semester-6ની ATKTની પરીક્ષાઓ અને M.B.A. Semester -2 અને 3ની ATKTની Exams પણ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. આ પરીક્ષાઓ પણ 29 જુલાઈથી જ લેવામાં આવશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.