ETV Bharat / state

સુરતમાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે આરોપીને 20 વર્ષની કેદ - Chowkbazar Police Surat

સુરત શહેરમાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ Rape case in Surat મામલે કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા સંભળાવી છે. આરોપી વિરૂદ્ધ પોસ્કો એક્ટ હેઠળ વિવિધ કલમો ઉમેરી Rape of baby girl in Suratસજા કરવામાં આવી છે. તે ઉપરાંત આરોપીને દંડ પણ ફાટકરવામાં આવ્યો છે.

સુરતમાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે આરોપીને  20 વર્ષની કેદ

author img

By

Published : Aug 23, 2022, 4:24 PM IST

સુરત શહેરમાં 14 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ મામલે(Rape case in Surat)આજરોજ નામદાર કોર્ટના એડિશનલ સેસન જજ દિલીપ મહિડાએ કલમ-376 તેમજ પોસ્કો એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી કરણ વીરજી ડાભીને 20 વર્ષની કેદની સજા સંભળાવામાં આવી હતી. ઉપરાંત 28000 રૂપિયાનો દંડ પણ ફાટકરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીએ 14 વર્ષની બાળકીને લગ્નનની લાલચ આપી (lure of marriage)ભગાડી ગયો હતો. ત્યારબાદ આરોપી બાળકીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈએ તેની સાથે દુષ્કર્મ કર્યો હતો. જે મામલે પરિવાર દ્વારા ગત 9 એપ્રિલ 2021 ના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં (Chowkbazar Police Surat)ફરિયાદ આપવામાં આવી હતી. જેને લઈને પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

શું હતી ઘટના સુરતના ચોકબજાર વિસ્તારમાં એક 14 વર્ષની કિશોરીને એક અન્ય 28 વર્ષના વ્યક્તિ જોડે દોસ્તી હતી. દોસ્તીમાં એમ બન્યું કે, 14 વર્ષની કિશોરીને 28 વર્ષના વ્યક્તિએ લગ્નનની લાલચ આપી( Rape of baby girl in Surat )ભગાડી લઈ ગયો હતો. સૌ પ્રથમ વખત ચોટીલા લઈને ગયો હતો. ત્યાં એક પ્રાઇવેટ ગેસ્ટ હાઉસમાં એક રાત રોક્યા બાદ ત્યાંથી વલસાડ પાનેરા ખાતે આવી માતાજીના દર્શન કરી અન્ય સ્થળે જઈ રહ્યા હતા ત્યારે 14 વર્ષની કિશોરીને તેની માતાનો ફોન આવતા તેણે કહ્યુંકે, હું અહીં છું.

આ પણ વાંચો તબીબી જગતને લાંછન લગાવતી ઘટના, એપ્રેન્ટિસ યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી માતાએ પોતાની દીકરી જોડે વાત કર્યા બાદ તાત્કાલિક ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા જ આરોપી ખુદ 14 વર્ષની કિશોરી સાથે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીને સખત પૂછપરછ અને બાળકીનું મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. તેમાં સમગ્ર મામલો બહાર આવતા પોલીસે પોસ્કો એકટની કલમો ઉમેરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

આરોપીને સખત સજાની માંગણી કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કર્યા બાદ આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ તમામ આક્ષેપો તપાસના પુરાવા મહત્વના સાબિત થયો હતો. જેમાં શારીરિક હુમલા ન હોવાનું પરંતુ સેક્સ્યુઅલ હેરસ્ટમેન્ટની શક્યતા નકારી શકાય નહીં એવો રિપોર્ટ આપ્યો હતો. જ્યારે કેસમાં સરકાર તરફે એ પી પી વી.એલ.ફળદૂએ ફરિયાદ પક્ષે તમામ આક્ષેપો પુરાવો કર્યા હતા. જેને લઈને આરોપીને સખત સજાની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો માનસિક અસ્થિર બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકે ખુદ સાથે કર્યું કંઇક આવું...

હળવી સજા આ પ્રકારની માનસિક ધરાવતા તત્વો સમર્થન આપવું ગણાશે આ કેસમાં સુરતના એડિશનલ સેશન જજ દિલીપ મહીડાએ આરોપીને હળવી સજા કરાય તો આ પ્રકારની માનસિક ધરાવતા તત્વો સમર્થન આપવું ગણાશે. જે બાળા અબુદ છે. અને સંપત્તિ આપવા માટે સક્ષમ નથી. તેની સાથે આ પ્રકારની દુષ્કર્મની ઘટના આજે વધી રહી છે. ત્યારે આરોપીને કડક સજા આપી જરૂરી છે જેથી એડિશનલ સેસન જજ દિલીપ મહિડાએ કલમ-376 તેમજ પોસ્કો એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી કરણ વીરજી ડાભીને 20 વર્ષની કેદની સજા સંભળાવામાં આવી હતી તે ઉપરાંત 28000 રૂપિયાનો દંડ પણ ફાટકરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.