ETV Bharat / state

સફાઈ કર્મચારીની ઇમાનદારી : લાલચ વિના કિમતિ વસ્તું મુળ માલિકને કરી પરત - સફાઈ કામદારનું સન્માન

સુરતમાં સફાઈ કામદારે રસ્તામાં મળેલા એક લાખ રૂપિયાના( Sweepers return diamonds in Surat)હીરા પરત કર્યા છે. કારખાનાના પાર્કિંગમાંથી સફાઈ કામદારને હીરા ભરેલા બે પેકેટ મળતા સફાઈ કામદારે ઈમાનદારી દાખવી પોતાના શેઠને હીરા પરત કર્યા હતા. શેઠ દ્વાર ડાયમંડ એસોસિએશનનો સંપર્ક કરી મૂળ માલિકને પરત કર્યા હતા.

સફાઈ કર્મચારીની ઇમાનદારી : લાલચ વિના કિમતિ વસ્તું મુળ માલિકને કરી પરત

author img

By

Published : Jun 24, 2022, 5:48 PM IST

Updated : Jun 24, 2022, 7:21 PM IST

સુરત: શહેરમાં એક સફાઈ કર્મચારીની ઇમાનદારી હાલ ચર્ચાઈ રહી છે. સફાઈ કામદાને એક લાખ રૂપિયાના ( Sweepers return diamonds in Surat) હીરાના પકેટ મળ્યા છતાં લાલચ રાખ્યા વગર પરત કરી દીધા. સફાઈ કામદારે મળેલા આ હીરાના પેકેટ તેના શેઠને આપી દીધા હતા. શેઠ દ્વારા ડાયમંડ એસોસિએશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતના રીક્ષા ચાલકે દાખવી ઇમાનદારી

હીરાના બે પેકેટ પરત કર્યા - કતારગામના નંદુડોશીની વાડીમાં આવેલ પંચદેવ નામના કારખાનાના પાર્કિંગમાંથી સફાઈ કામદારને હીરા ભરેલા બે પેકેટ મળતા સફાઈ કામદારે પોતાના શેઠને હીરા પરત કર્યા હતા. ડાયમંડ એસોસિએશનને (Surat Diamond market)જણવ્યું કે રમેશભાઈના હીરાના બે પેકેટ જે તેમણે પી શૈલેશ આંગડિયા પેઢીને આપ્યા હતા તે પડી ગયા હતા.

આ પણ વાંચોઃ સુરતમાં ઇમાનદારીની જીવિત મિશાલઃ 9 લાખ રૂપિયાના હીરા રત્નકાલાકારે માલિકને પરત આપ્યા

ઈમાનદારી અને પ્રમાણિકતા મહત્વ - તાત્કાલિક તેમણે આંગડિયા પેઢીના કર્મચારીને બોલાવી હીરાની ખરાઈ કરી હતી. હીરાની અંદાજીત કિંમત 1 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. સફાઈ કામદારની ઈમાનદારીને લઈને સુરત ડાયમંડ એસોસિએશન ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ સફાઈ કામદારની ઈમાનદારીને પગલે લાખ રૂપિયાના હીરા પરત મળ્યા હતા. સફાઈ કામદાર વિનોદે જણાવ્યું હતું કે મને પકેટ મળ્યા ત્યારે મે મારા માલિકને આપી દીધા તેઓએ સુરત ડાયમંડ એસોસિએશનનો સંપર્ક કર્યો અને મૂળમાલિકને આ હીરા મળી ગયા મારી માટે ઈમાનદારી અને પ્રમાણિકતા મહત્વ ધરાવે છે.

Last Updated : Jun 24, 2022, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.