સુરત: શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હોય તેવી ઘટના સામે આવી છે. ઈશ્વરનગરમાં આવેલા મકાનનો સ્લેબ તૂટી પડતાં 7થી 8 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા. તેજ પવન સાથે વરસાદ વરસતા આ ઘટના બનવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. મળેલી માહિતી અનુસાર ત્રણ લોકોની હાલત ગંભીર છે.
update...