ETV Bharat / state

હિંમતનગરમાં દિવ્યાંગ યુવકના અનોખા લગ્ન યોજાયા - Gujarati News

સાબરકાંઠાઃ સાબરકાંઠાના હિંંમતનગરના ચાપલાનારમાં કાકા દ્વારા ભત્રીજાના અનોખા લગ્ન યોજવામાં આવ્યા છે. હિંમતનગરના ચાપલનારનો અજય ઉર્ફે પોપટ બારોટ જે બાળપણથી માનસિક ક્ષતિગ્રસ્ત હતો. તેની માતા પણ બાળપણમાં મૃત્યુ પામી હતી. ત્યારે તેના પિતાએ તેને મોટો કર્યો હતો અને આ અજયને હિંમતનગર મંદબુદ્ધિ સંસ્થામાં મુક્યો હતો.

હિંમતનગરના ચાપલાનારમાં માનસિક ક્ષતિગ્રસ્તના લગ્ન સમારંભ યોજાયો
author img

By

Published : May 11, 2019, 6:24 PM IST

ત્યારે વેકેશનમાં ઘરે આવ્યો ત્યારે અજયએ તેના કાકાને કહ્યું કે મારે પણ લગ્ન કરવા છે અને લગ્નની ઉત્સુખતાને લઈ એના કાકાએ લગ્ન માટેનું આયોજન કરી સમાજના લોકોને જાણ કર્યા બાદ ગઈ કાલે અજયના લગ્ન તો યોજાયા, પરંતુ જાન પ્રસ્તાન ન થઇ હતી. વાત જાણે એવી હતી કે, ગ્રહશાંતિથી લઈ જમણવાર સુધીની રીતિ તો કરવામાં આવી પરંતુ સામે પરણવા છોકરી ન હતી. માત્ર વરઘોડો, ગ્રહશાંતિ અને અન્ય રીતિ પૂરી કરી અજયની મહેચ્છાઓ પૂર્ણ કરી હતી. લગ્નના ફેરા ન હતા. લગ્નમાં અજયની ઘોડા પર બેસવાની ઈચ્છા પણ પૂર્ણ કરી હતી. તો વરઘોડિયા પણ સાથે નાચ્યા હતો. લગ્ન સમારંભનો એક દિવસ ધામધૂમથી બારોટ પરિવારે માણીને માનસીક ક્ષતિગ્રસ્ત અજય બારોટની ઈચ્છા પૂર્ણ કરી હતી.

હિંમતનગરમાં દિવ્યાંગ યુવકના અનોખા લગ્ન યોજાયા

.

R_GJ_SBR_02_11 May_Lagn_Av_Hasmukh

એન્કર.

હિંમતનગરના ચાપલાનાર ગામે અનોખા લગ્ન યોજાયા ગ્રહશાંતિ થઈ લઇ જમણવાર સુધી ની તમામ રસમ યોજાઈ પરંતુ માત્ર નહોતી કન્યા,યુવાન ને લગ્ન ની ઉત્સુખતા તો પૂર્ણ કરાઈ પણ રહેવું તો કુવારાજ પડશે.

વિઓ01

સાબરકાંઠાના ચાપલાનારમાં કાકાએ ભત્રીજાને યોજ્યા અનોખા લગ્ન હિંમતનગરના ચાપલનારનો અજય ઉર્ફે પોપટ બારોટ જે બાળપણથી  માનસિક ક્ષતિગ્રસ્ત હતો. તેની માતા પણ બાળપણ માં મૃત્યુ પામી હતી ત્યારે તેના પિતાએ તેને મોટો કર્યો હતો અને આ અજય હિંમતનગર મંદબુદ્ધિ સંસ્થામાં મુક્યો હતો ત્યારે વેકેશનમાં ઘરે આવેલ અજએ તેના કાકાને કહેલ કે મારે પણ લગ્ન કરવા છે અને લગ્ન ની ઉત્સુખતા ને લઈ એના કાકા એ લગ્ન માટેનું આયોજન કરી સમાજ ના લોકો ને જાણ કર્યા બાદ ગઈ કાલે અજય ના લગ્ન તો યોજાયા પરંતુ જાણ પ્રસ્તાન ના થઇ વાત જાણે એમ છે કે ગ્રહશાંતિ થી લઈ જમણવાર સુધી ની રસમ તો યોજાઈ પરંતુ સામે પરણવા છોકરી નહોતી માત્ર વરઘોડો ગ્રહશાંતિ અને અન્ય રસમ પુરી કરી અજય ની મહેચ્છાઓ પૂર્ણ કરી હતી  લગ્નના ફેરા ન હતા લગ્નમાં અજય ઘોડા પર બેસવાની ઈચ્છા પણ પૂર્ણ કરી હતી તો વારઘોડિયા સાથે જુમ્યો પણ હતો.લગ્ન સમારંભનો એક દિવસ ધામધૂમ થી બારોટ પરિવારે માણી ને માનસીક ક્ષતિગ્રસ્ત અજય બારોટ ની ઈચ્છા પૂર્ણ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.