ETV Bharat / state

27 વર્ષથી કોંગ્રેસમાં રહેલા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યે કેસરીયો ધારણ કર્યો - આદિવાસી સમાજના મજબૂત નેતા

એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દિન પ્રતિદિન તૂટી રહી છે. પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ ગત્રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેને વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપી તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. Former MLA from Prantij Assembly elections in Gujarat

27 વર્ષથી કોંગ્રેસમાં રહેલા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યે ધારણ કર્યો કેસરીયો ભગવો

author img

By

Published : Aug 22, 2022, 4:31 PM IST

સાબરકાંઠા જિલ્લામાંથી કોંગ્રેસના પૂર્વ દંડક તેમજ આદિવાસી સમાજના મજબૂત નેતા (Strong Leader of Tribal Society) ગણાતા અશ્વિન કોટવાર બાદ આજે ઠાકોર સમાજના વિપક્ષમાં મહત્વનો ચહેરો ગણાતા મહેન્દ્રસિંહ બારૈયાએ પણ ગતરોજ કોંગ્રેસમાં રાજીનામું આપી વિધિવત રીતે આજે કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ (Gujarat BJP State President) સી આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાઈ ગયા છે.

પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય આજે જોડાય ગયા ભાજપમાં

કોંગ્રેસમાં જૂથબંધી યથાવત પ્રાંતિજમાં આજે મહેન્દ્રસિંહ બારૈયાએ (Former MLA from Prantij) નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનું આજે પણ જૂથબંધી યથાવત છે. જૂથબંધીના પગલે નવ યુવાનો તેમજ સ્થાનિકોને યોગ્ય જગ્યા અપાતી નથી. જૂથબંધીના પગલે કોંગ્રેસથી સ્થાનિકોને ભરોસો ઉઠી ગયો છે.

આ પણ વાંચો કોંગ્રેસમાં ભંગાણ બે દિગ્ગજ નેતાઓએ કેસરીયો પહેર્યો

27 વર્ષથી કોંગ્રેસમાં પ્રાથમિક માહિતી અનુસાર કોંગ્રેસના પૂર્વ પ્રાંતિજ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ ભાજપમાં જોડાતા સાબરકાંઠા કોંગ્રેસને વધુ એક આંચકો લાગશે. સોમવારે વહેલી સવારે મહેન્દ્રસિંહ બારૈયાએ શામળાજીના દર્શન કર્યા હતા. તેમણે ભાજપમાં જોડાતા પહેલા શામળિયાની મંજૂરી પણ માંગી હતી. મહેન્દ્રસિંહ બારૈયા કે જેઓ છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસમાં હતા. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે. તેમણે હાલમાં સોનિયા ગાંધીને પત્ર લખી રાજીનામું આપી દીધું છે. તેઓએ પરિવાર વાદ તેમજ જૂથબંધીથી કંટાળીને રાજીનામું (factionalism and resignation) આપી દીધું હોવાની વિગતો સામે આવી રહી છે.

3 બેઠક ભાજપ પાસે સાબરકાંઠામાં ચાર વિધાનસભા બેઠકો (Assembly seats in Sabarkantha) છે. હાલમાં ત્રણ બેઠક ભાજપ પાસે છે. જ્યારે એક સીટના કોંગ્રેસ હસ્તકના ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ ભગવો કર્યો છે. પરિણામે હાલમાં જિલ્લાની ચાર બેઠકો પર ભાજપનો કબજો છે.

આ પણ વાંચો કૉંગ્રેસ માત્ર પોસ્ટર યુદ્ધ રમતી હોવાનો ભાજપનો આક્ષેપ

વિકાસની રાજનીતિને મહત્વ આજે પ્રાંતિજ ખાતે વિશાળ રેલીમાં સમર્થકો તેમજ ટેકેદારો સાથે મહેન્દ્રસિંહ બારૈયા ગાંધીનગર કમલમ પહોંચી રહ્યા છે વિકાસની રાજનીતિને સમગ્ર વિશ્વ સ્વીકારી છે, ત્યારે સ્થાનિક કક્ષાએ પણ હવે લોકો વિકાસની રાજનીતિને મહત્વ આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.