ETV Bharat / state

આજે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠામાં સ્થાનિકોનું ઘોડાપુર ઉમટ્યું - ખેડબ્રહ્માનું અનેરું મહત્વ

સાબરકાંઠાઃ ભારતને ઉત્સવોનો દેશ ગણવામાં આવે છે. અહીં, હર્ષોલ્લાસથી દરેક ધર્મના તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ આજે ઉજવવામાં આવતી કાર્તિકી પૂર્ણિમાને મોક્ષિદા પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્માનું અનેરું મહત્વ છે. આજના દિવસે અહીં આવેલા ભૃગુ ત્રિવેણી સંગમ પાસે કોઇપણ વ્યક્તિના અસ્થિનું વિસર્જન થાય તો તેને મોક્ષ મળે તેવી વાયકા છે.

કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠામાં સ્થાનિકોનું ઘોડાપુર
author img

By

Published : Nov 12, 2019, 5:26 PM IST

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નજીક પસાર થતી હરણાવ, ભિમાક્ષી અને કૌસુંબી નદીના ત્રિવેણી સંગમ પર આસપાસના તાલુકા તેમજ સમગ્ર વિસ્તારના લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આવે છે. આ વિસ્તારમાં ભૃગુ ઋષિનો આશ્રમ તેમજ કર્મ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન બ્રહ્માજી ખેડા કરવા જતા ખેડબ્રહ્મા નગરીની સ્થાપના થઇ હતી અને સાથો સાથ ભૃગુ ઋષિના કર્મ સ્થાન અને ત્રણ નદીઓના સંગમના પગલે આ વિસ્તારને ભગવાનની ભૂમિ તરીકે પણ ઓળખાય છે.

કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠામાં સ્થાનિકોનું ઘોડાપુર

આજના દિવસે ત્રણ મુખ પાસે કોઈપણ વ્યક્તિના અસ્થિનું વિસર્જન કરવામાં આવે તો તેના તમામ પાપો દૂર થાય છે અને જે તે વ્યક્તિને મોક્ષ મળે છે. આવી પ્રચલિત લોકવાયિકાના પગલે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થાય છે. તેમજ માતૃ તર્પણ અને પિતૃ તર્પણ કરે છે. સાથો સાથ સ્વજનો પણ સ્નાન કરવાના પગલે પાપો દૂર થવાની વાયિકા પણ ચર્ચિત છે.

Intro:આજે કાર્તિકી પૂર્ણિમા ને મોક્ષિદા પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા નું અનેરુ મહત્વ છે આજના દિવસે અહીં આવેલા ભૃગુ ત્રિવેણી સંગમ પાસે કોઈપણ વ્યક્તિના અસ્થિનું વિસર્જન થાય તો તેને મોક્ષ મળે તેવી પણ વાયકા છે.
Body:
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નજીક પસાર થતી હરણાવ,ભીમાક્ષી અને કૌસુંબી નદીના ત્રિવેણી સંગમ પર આસપાસના તાલુકા તેમજ સમગ્ર વિસ્તારના લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે આ વિસ્તારમાં ભૃગુ ઋષિનો આશ્રમ તેમજ કર્મ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથોસાથ સ્થાનિક લોકો માટે પણ ખેડબ્રહ્મા નું અનોખું મહત્ત્વ છે ભગવાન બ્રહ્માજી ખેડા કરવા જતા ખેડબ્રહ્મા નગરીની સ્થાપના થઈ સાથોસાથ ભૃગુઋષિનો કર્મસ્થાન અને ત્રણ નદીઓના સંગમ ના પગલે આ વિસ્તારને ભગવાનની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાંય આજના દિવસે ત્રણ મુખ પાસે કોઈપણ વ્યક્તિના અસ્થિનું વિસર્જન કરવામાં આવે તો તેના તમામ પાપો દૂર થાય છે અને જે તે વ્યક્તિને મોક્ષ મળે છે આવી પ્રચલિત લોકવાયકા ના પગે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થાય છે તેમજ માતૃ તર્પણ અને પિતૃ તર્પણ કરે છે સાથોસાથ સ્વજનો પણ સ્નાન કરવાના પગલે પાપો દૂર થવાની વાયકા હોવાના પગલે હજારોની સંખ્યામાં પણ કરે છે.

બાઈટ:સુરેશ પંડ્યા,પરિવારજન

બાઈટ:અમૃતભાઈ પટેલ,પરિવારજન

પીટુસીConclusion:જોકે હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના વિકાસ માટે ઠોસ પગલા ઉઠાવ્યા નથી ત્યારે આગામી સમયમાં આ વિસ્તારના વિકાસ માટે પગલા ઉઠાવે તો હજી મોટી સંખ્યામાં સ્થાનિકો ને વધુ લાભ મળી શકે તેમ છે ત્યારે જોવું એ રહે છે કે વહીવટીતંત્ર આ દિશા તરફ ક્યારેય પગરવ કરે છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.