ETV Bharat / state

સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે હવન કરીને ભક્તોએ અનુભવી ધન્યતા - બોલુન્દ્રા

ગુજરાતનું સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિર બોલુન્દ્રા ખાતે (Bolundra Kalbhairav temple) આવેલું છે. જ્યાં નોમના હવન નિમિત્તે 200થી વધારે ગામડાઓના લોકો કાલભૈરવના દર્શન કરી કૃતાર્થ બન્યા હતા. તેમજ છેલ્લા બે વર્ષથી બાકી રહેલી તમામ માનતાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. (Kalbhairav ​​Mandir Nom Havan)

સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે હવન કરીને ભક્તોએ અનુભવી ધન્યતા

author img

By

Published : Oct 6, 2022, 11:41 AM IST

સાબરકાંઠા ઇડરના બોલુન્દ્રા ખાતે છેલ્લા 500 વર્ષથી ચાલી આવતી (Bolundra Kalbhairav temple) પરંપરા આજે પણ યથાવત રીતે જળવાઈ રહી છે. બોલુન્દ્રા ખાતે કાળભૈરવનું મંદિર ગુજરાતમાં સૌપ્રથમ શિખરબંધી મંદિર બનાવાયેલું હોવાના પગલે સમગ્ર વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આ મંદિર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર અંદાજે 200થી વધારે ગામડાઓના લોકો ઘી અને શ્રીફળનો અભિષેક કરી પોતાની માનતાઓ પૂર્ણ કરતા હોય છે. જેમાં હજારો કિલો ઘી હોમ અને હવનમાં વપરાય છે તેમજ સાબરકાંઠા સહિત રાજસ્થાનના લોકો પણ નોમના હવનમાં અચૂક પણે હાજરી આપે છે. (Kalbhairav ​​Mandir Nom Havan)

ગુજરાતનું સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે નોમના દિવસે હવન

આસ્થા અને શ્રદ્ધાનું દેવસ્થાન હિન્દુ, જૈન અને તમામ સંપ્રદાયમાં જેમની આરાધ્ય દેવ તરીકે પૂજા થાય છે. તેવા કાલ ભૈરવનું ગુજરાતમાં પ્રથમ શિખરબંધી મંદિર છે. ભગવાન શિવના અંશ અવતાર તરીકે પૂજાતા ભેરવ દાદાનું સિદ્ધ મંદિર છે. લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું દેવસ્થાન છે. ગામનું પ્રાકૃતિક વાતાવરણ દાદાની કાષ્ઠની મૂર્તિ અને મંદિરના પૌરાણિક ઇતિહાસન ત્રિવેણી સંગમ પર ઉભેલા આ ઈષ્ટદેવ (કાલભેરવદાદા) તેમની બાજુમાં બાવનવીર ચોસઠ જોગણી અને મહાકાળી માતાજીનું સ્થાપન છે. (Kalabhairav ​​Temple in Gujarat)

શિખરબંધી કાલભૈરવ મંદિરે
શિખરબંધી કાલભૈરવ મંદિરે

સિધ્ય દેવ તરીકે સાક્ષાત બિરાજમાન અહી આશરે સવા અઢીસો વર્ષથી પૂજાય છે. પથ્થરમાંથી બનેલા આ મંદિર પર સુંદર શિલ્પ, સ્થાપત્ય, વિશાળ પ્રાગણ સૌને આકર્ષે છે. મંદિરની બાજુમાં આવેલી ઐતિહાસિક વાવમાં ઈડરના મહારાજા સાહેબનો શિલાલેખ મંદિરના વૈભવની સાક્ષી પૂરે છે. અનેક લોકોની માનતાઓ પૂરી કરનાર અને દેશ વિદેશના લોકોની આસ્થા પૂરી કરનાર કાલભૈરવદાદા અહીં સિધ્ય દેવ તરીકે સાક્ષાત બિરાજમાન છે. અહીંયા જેમાં નવરાત્રી નોમના દિવસે યોજાતા પરંપરાગત હવનમાં ત્રણ હજાર કિલોથી વધુ સુખડીનો પ્રસાદ બનાવી વહેંચવામાં આવે છે. (kalabhairava temple pooja)

સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે
સૌપ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે

કાલભૈરવ જયંતીનો મહિમા હજારોની સંખ્યામાં દર્શનારથીઓ અગરબત્તી, નારિયેળ, સુખડી, વડા ચડાવી લોકો કૃતાર્થ થાય છે. આ જગ્યાએ કાલભૈરવ જયંતીનો પણ મહિમા ધૂમધામથી ઉજવાય છે. આ જગ્યાએ શનિવાર, રવિવાર અને મંગળવાર વિશેષ મહત્વ હોય છે. નિયમિત ભેરવ ચાલીસા કરતા ભક્તોનો કલહ, કંકાસ, પીડા હરી લેતા દાદાના લોકોની શ્રદ્ધા દિન પ્રતિદિન વધી રહી હોવાથી મન્દિરના ટ્રસ્ટ દ્વારા વિવિધ સગવડોનું નિર્માણ ચાલી રહ્યું છે. જે ઇસ્ટ દેવ મંદીરનો ઉજવવા ઇતિહાસ અને પ્રભાવથી પ્રેરાઈ ઉદેપુરના મહારાણા તરફથી મંદિરનું વરખાસન આવતું હતું. (bolundra kaal bhairav mandir)

મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ફરી સિદ્ધ સિદ્ધ સંતોની સમાધિઓ અને દાદાના નિભ્રાન્ત પરિસરમાં દેવતાઓના ભરવાદાદા માનતા પૂર્ણ થયાનો અનેક અનુભવો પણ છે. દર રવિવારે હજારોની સંખ્યામાં ભકતો કાલ ભૈરવદાદાના દર્શનનો લાભ થઈ મનોકામના પૂર્ણ કરે છે. માનસિક તાણ, મંગળના દોષથી પીડાતા લોકોને ભરવની પૂજા અને અર્ચના તત્કાળ દૂર કરે છે. આ જગ્યાએ સિધ્ધસતો રતપરી બાવજી અને મોતીવનજી મહારાજ જેમણે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ફરી સિદ્ધ કરી હતી. તેમને જીવંત સમાધિ લીધી હતી તે સમાધિ સ્થળ મંદિર પરિસરે જોવા મળે છે. (bolundra kaal bhairav mandir parcha)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.