જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે જેમાં બપોર બાદ જેતપુર અને જામકંડોરણામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધોરાજી પંથકમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
ધોરાજી પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા - ધોરાજી ન્યુઝ
રાજકોટઃ ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, જેતપુરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ધોરાજીમાં ભારે પવન અને ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે થી અઢી ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર અને ખેતરોમાં પાણી ભરાયા હતાં.
![ધોરાજી પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5064576-thumbnail-3x2-dhoraji.jpg?imwidth=3840)
ધોરાજી પંથકમાં બેથી અઢી ઇંચ વરસાદ, ખેતરોમાં ભરાયા પાણી
જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે જેમાં બપોર બાદ જેતપુર અને જામકંડોરણામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધોરાજી પંથકમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
ધોરાજી પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા

Intro:એન્કર :- જેતપુર - જામકંડોરણા - ઉપલેટા અને ધોરાજી પંથક માં ધોધમાર વરસાદ
વિઓ :- ધોરાજી - જામકંડોરણા - ઉપલેટા - જેતપુર માં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો ધોરાજી માં ભારે પવન અને ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો બે થી અઢી ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર અને ખેતરો માં પાણી ભરાયા હતા જ્યારે બપોર બાદ જેતપુર અને જામકંડોરણા અચાનક વાતાવરણ માં પલ્ટો આવતા વરસાદ પડ્યો હતો વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી ધોરાજી પંથકમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. Body:વિઝ્યુલConclusion: