રાજકોટ: સૌરાષ્ટ્ર પંથકમાં પડેલા વરસાદને પગલે જીવાદોરી સમાન ઘણાખરા ડેમ ઓવરફલો થઈ ચૂક્યા છે. ત્યારે ઉપલેટા પાસે આવેલો વેણુ ડેમ પણ ભારે વરસાદ બાદ ઓવરફ્લો થયો છે. વેણુ ડેમના 20 દરવાજામાંથી 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. 6195 ક્યુસેક પાણીની આવક સામે 6195 ક્યુસેક પાણીની જાવક છે, વેણુ ડેમની કુલ સપાટી 52.49 ફૂટની છે વેણુ ડેમની નીચે આવેલા નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે.
રાજકોટના ઉપલેટામાં આવેલો વેણુ ડેમ થયો ઓવરફ્લો, જુઓ આકાશી દ્રશ્યો
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ ઉપલેટામાં આવેલો વેણુ ડેમ ઓવરફ્લો થયો હતો. જે બાદ અદભૂત નજારો જોવા મળ્યો હતો.
વેણુ ડેમ