ETV Bharat / state

ગોંડલમાં દરબારગઢ નવલખા પેલેસમાં ટી પોટ મ્યુઝિયમ જોઈ દંગ રહી જશો..! - rajkot news

રાજકોટ: ગોંડલના દરબાર ગઢ નવલખા પેલેસમાં રાજવી પરિવાર દ્વારા પી પોર્ટ મ્યુઝિયમને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ટી પોર્ટ મ્યુઝિયમમાં સૌથી પણ વધારે નાની મોટી ચાની કીટલીઓનો સંગ્રહ રખાયો છે. નવલખા પેલેસ ખાતે બગી, ટોય, પાઘડી સહિતના મ્યુઝિયમ કાર્યરત છે. જેમાં રાજવી પરિવાર દ્વારા ટી પોર્ટ મ્યુઝિયમનો વધારો કરવામાં આવ્યો છે. આ મ્યુઝિયમના કારણે લોકોને રાજાશાહી સમયની ઝાંખી જોવા મળી રહી છે.

-navalakha palace in gondal
author img

By

Published : Aug 22, 2019, 4:43 AM IST

ગોંડલમાં વર્તમાન સમયમાં મહારાજા સાહેબ જ્યોતીન્દ્રસિંહજી તેમજ મહારાણી કુમદકુમારીજી સાહેબ દ્વારા દેશ વિદેશમાંથી આવતા પર્યટકોને રાજવી સમયના દ્રશ્ય જોવા મળે તે હેતુથી દરબારગઢ નવલખા પેલેસ ખાતે જુદા જુદા વિભાગમાં અવનવા મ્યુઝિયમ ખોલવામાં આવ્યા છે. જેમાં ટી પોટ મ્યુઝિયમનો વધારો કરાયો છે. ટી પોટ મ્યુઝિયમ પેલેસના મેનેજર ભાવેશભાઈ રાધનપુરાએ જણાવ્યું હતું કે, ગોંડલ ખાતેના આ મ્યુઝિયમમાં સો વર્ષથી પણ પૌરાણિક વસ્તુનો સંગ્રહ કરાયો છે. ટી પોર્ટ મ્યુઝિયમની અંદર 100 થી પણ વધારે ટી પોટ રખાયા છે. સાથે જ વિવિધ વર્ષના કેલેન્ડર દર્શાવતી પ્લેટ પણ રાખવામાં આવી છે. ગોંડલ મહારાજા ભગવતસિંહજી જે પ્લેટમાં ભોજન કરતા હતા તેને પણ શોકેસમાં રાખવામાં આવી છે અને અનેક વસ્તુઓ ઉપર ગોંડલ રાજ્યનો સિમ્બોલ પણ જોવા મળી રહ્યો છે.

ગોંડલમાં દરબારગઢ નવલખા પેલેસમાં ટી પોટ મ્યુઝિયમ ખુલ્લુ મુકાયું

તદ્ઉપરાંત ગોંડલના ઓચાર્ડ પેલેસ ખાતે એન્ટિક કાર કલેક્શન પણ વિશ્વ વિખ્યાત છે. જે જોવા માટે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આવી ચૂક્યા છે. ક્રિકેટ સ્ટીવ વોગ, ફિલ્મી સિતારાઓ સલમાન ખાન, મિથુન ચક્રવર્તી સહિતના કલાકારો પણ રાજવી પરિવારનું અદભૂત કલેક્શન જોઇ આશ્ચર્યચકિત થઇ ચુક્યા છે.

Intro:એન્કર :- ગોંડલ દરબાર ગઢ નવલખા પેલેસમાં રાજવી પરિવાર દ્વારા પી પોર્ટ મ્યુઝિયમ ખુલ્લુ મુકાયું ટી પોર્ટ મ્યુઝિયમમાં સૌથી પણ વધારે નાની મોટી ચાની કીટલીઓ નો સંગ્રહ રખાયો છે નવલખા પેલેસ ખાતે બગી,ટોય ,પાઘડી સહિત ના મ્યુઝિયમ કાર્યરત છે જેમાં રાજવી પરિવાર દ્વારા ટી પોર્ટ મ્યુઝિયમ નો વધારો કરવામાં આવ્યો છે આ મ્યુઝિયમના કારણે લોકોને રાજવી કાળની ઝાંખી જોવા મળી રહી છે.

વિઓ :- ગોંડલ વર્તમાન મહારાજા સાહેબ જ્યોતીન્દ્રસિંહજી તેમજ મહારાણી સાહેબ કુમદકુમારીજી દ્વારા દેશ વિદેશમાંથી આવતા પર્યટકો અને લોકો રાજવી કાળ ને તાદ્રશ્ય કહી શકે તેવા આશયથી દરબારગઢ નવલખા પેલેસ ખાતે જુદા જુદા વિભાગના અવનવા મ્યુઝિક ખોલવામાં આવ્યા છે જેમાં ટી પોટ મ્યુઝિયમ નો વધારો કરાયો છે ટી પોટ મ્યુઝિયમ પેલેસના મેનેજર ભાવેશભાઈ રાધનપુરા એ જણાવ્યું હતું કે ગોંડલ ખાતે ના મ્યુઝિયમમાં સો વર્ષથી પણ પૌરાણિક વસ્તુનો સંગ્રહ કર્યો છે રિપોર્ટ મ્યુઝિયમની અંદર 100 થી પણ વધારે ટી પોટ રખાયા છે આની સાથે વિવિધ વર્ષના કેલેન્ડર દર્શાવતી પ્લેટ પણ રાખવામાં આવી છે ગોંડલ મહારાજા ભગવતસિંહજી જે પ્લેટ માં ભોજન કરતા હતા તેને પણ શોકેસ મા રાખવામાં આવી છે આવી અનેક વસ્તુઓ ઉપર ગોંડલ રાજ્ય નો સિમ્બોલ પણ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત ગોંડલના ઓચાર્ડ પેલેસ ખાતે એન્ટિક કાર કલેક્શન પણ વિશ્વ વિખ્યાત છે જેને જોવા માટે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આવી ચૂકયા છે ક્રિકેટ સ્ટીવ વોગ, ફિલ્મી સિતારાઓ સલમાન ખાન, મિથુન ચક્રવર્તી સહિતનાઓ પણ રાજવી પરિવાર નું અદભૂત કલેક્શન જોઇ આશ્ચર્યચકિત થઇ ચુક્યા છે.

Body:બાઈટ - ૦૧ - ભાવેશભાઈ રાધનપુરા (સેક્રેટરી,ગોંડલ સ્ટેટ)

બાઈટ - ૦૨ - મ્યુઝિયમ જોનાર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.