ETV Bharat / state

જેતપુરમાં LCBએ ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી

રાજકોટઃ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે જેતપુર તાલુકાના પાંચપીપળા ગામેથી એક દેશી બનાવટની પિસ્ટલ તથા 2 મોબાઈલ મળી કુલ 11500ની કિંમતની વસ્તુઓ સાથે આરોપીને ઝડપી પાડયો હતો.

રાજકોટ :- જેતપુરમાં ગેરકાયદેસર હથિયાર પકડી પાડતી રાજકોટ રૂલર એલ.સી.બી.
author img

By

Published : Jul 10, 2019, 12:31 PM IST

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબની સૂચનાના આધારે ગેરકાયદેસરના હથિયાર રાખતા ગુનેગારોને શોધીને પકડી પાડવાના આદેશ મુજબ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પીઆઇ એમ.એન.રાણા સાહેબ તથા પીએસઆઇ એચ.એ.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફને મળેલ બાતમી આધારે જેતપુર તાલુકાના પાંચપીપળા ગામેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.ભરત ઉર્ફે ભુરો ધીરજભાઈ મજેઠીયા (કોળી) ઉ.વ 29 રહે.નાના-ભાદરા તા.જામ-કંડોરણાવાળાને એક દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.5000/- સાથે ઝડપી લઈ જેતપુર તાલુકા પો.સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Rajkot
રાજકોટ :- જેતપુરમાં ગેરકાયદેસર હથિયાર પકડી પાડતી રાજકોટ રૂલર એલ.સી.બી.
કબ્જે કરેલ મુદ્દામાલ(1) દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.5000/-(2) મોબાઈલ ફોન નંગ – 2કિ.રૂ.5500/- આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી અગાઉ વિદેશી દારૂના તથા છેતરપીંડીના ગુન્હામાં પણ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. એલ.સી.બી.આર.આર.ના પીઆઇ એમ.એન.રાણા તથા પીએસઆઇ એચ.એ.જાડેજા એ.એસ.આઈ.પ્રભાતભાઈ બાલાસરા તથા તેમના સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, આર્મ્સ એક્ટ ગુનો નોંધી , કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Intro:રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ ની સૂચના થી ગેર કાયદેસરના હથિયાર રાખતા ગુન્હેગારોને શોધી ગેર કાયદેસર હથિયાર પકડી પાડવા સુચના આપેલ હોય જે સુચના મુજબ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.એન.રાણા સાહેબ તથા પો.સબ.ઈન્સ.શ્રી એચ.એ.જાડેજા સાહેબ તથા એલ.સી.બી.સ્ટાફના માણસોએ પો.હેડ.કોન્સ.રમેશભાઈ બોદરને મળેલ બાતમી આધારે જેતપુર તાલુકાના પાંચપીપળા ગામે ભરત ઉર્ફે ભુરો ધિરજભાઈ મજેઠીયા (કોળી) ઉવ.૨૯ રહે.નાના-ભાદરા તા.જામ-કંડોરણા વાળાને એક દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૫૦૦૦/- સાથે ઝડપી લઈ જેતપુર તાલુકા પો.સ્ટે.માં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

         કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૫૦૦૦/-
(૨) મોબાઈલ ફોન નંગ – ૨ કિ.રૂ.૫૫૦૦/-

         આરોપીનો ગુન્હાહીત ઈતીહાસ
મજકૂર આરોપી અગાઉ વિદેશી દારૂ ના કબ્જાના ગુન્હામાં તથા છેતરપીંડીના ગુન્હામાં પકડાયેલ છે.

કામગીરી કરનાર એલ.સી.બી.આર.આર.ના પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.એન.રાણા સાહેબ તથા પો.સબ.ઈન્સ.શ્રી એચ.એ.જાડેજા સાહેબ એ.એસ.આઈ.પ્રભાતભાઈ બાલાસરા પો.હેડ.કોન્સ.રમેશભાઈ બોદર, રવિદેવભાઈ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, મહીપાલસિંહ જાડેજા, અનીલભાઈ ગુજરાતી પો.કોન્સ.હિતેષભાઈ અગ્રાવત, રહીમભાઈ દલ, મયુરસિંહ જાડેજા, દિવ્યેશભાઈ સુવા, ભોજાભાઈ ત્રમટા,ભાવેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.Body:ફોટો સ્ટોરીConclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.