રાજ્યમાં એક તરફ પાણીની તંગી જોવા મળી રહી છે, તો બીજી તરફ પાણી પુરવઠા બોર્ડની લાઈનમાં ભંગાણ સામે આવ્યું છે. રાજકોટ પાસેના કોઠારિયામાં ગત મોડી રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ થતાં લાખો લિટર પાણી વેડફાઇ ગયું હતું. પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ તુષાર ધોળકિયાએ કહ્યું કે, ગત મોડી રાત્રે પાઈપલાઈન તૂટવાના બનાવની જાણ થઈ હતી. જેને લઈને તાત્કાલિક અસરથી મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાણીની લાઈન તૂટવાનો બનાવ એ દુઃખદ બાબત છે, આ પાણીની લાઇન તૂટવાથી ત્રણ જિલ્લાને અસર થશે.
રાજકોટ નજીક પાણીની લાઇનનું ભંગાણ, 3 જિલ્લાને થશે અસર - water
ગાંધીનગર: રાજ્યમાં એક તરફ પાણીની અછત વર્તાઇ રહી છે, તો બીજી તરફ પાણીનો બગાડ થઇ રહ્યો છે. રાજકોટના કોઠારીયા પાસે પાણીની લાઇનનું ભંગાણ થયું છે, આ લાઇન તૂટવાને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ દ્વારા ગંભીર બતાવવામાં આવી છે અને આગામી સમયમાં આ પ્રકારની સમસ્યાના સર્જાય તેના માટે પણ કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કયા કારણસર પાઈપલાઈન તૂટી છે, તે કારણ જાણવા નથી મળ્યું પરંતુ પ્રથમ લાઇન રીપેરીંગ કર્યા બાદ તે બાબતની પણ ગંભીરતા રાખી કારણ શોધવામાં આવશે.
water-line-damage
રાજ્યમાં એક તરફ પાણીની તંગી જોવા મળી રહી છે, તો બીજી તરફ પાણી પુરવઠા બોર્ડની લાઈનમાં ભંગાણ સામે આવ્યું છે. રાજકોટ પાસેના કોઠારિયામાં ગત મોડી રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ થતાં લાખો લિટર પાણી વેડફાઇ ગયું હતું. પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ તુષાર ધોળકિયાએ કહ્યું કે, ગત મોડી રાત્રે પાઈપલાઈન તૂટવાના બનાવની જાણ થઈ હતી. જેને લઈને તાત્કાલિક અસરથી મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાણીની લાઈન તૂટવાનો બનાવ એ દુઃખદ બાબત છે, આ પાણીની લાઇન તૂટવાથી ત્રણ જિલ્લાને અસર થશે.
Intro:હેડિંગ) રાજકોટના કોઠારીયા પાસે પાણીની લાઇનનું ભંગાણ દુઃખદ ઘટના છે
ગાંધીનગર,
રાજ્યમાં એક તરફ પાણીની તંગી જોવા મળી રહી છે. બીજી તરફ પાણી પુરવઠા બોર્ડની લાઈનમાં ભંગાણ સામે આવ્યુ છે. રાજકોટ પાસેના કોઠારિયામાં ગત મોડી રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ થતાં લાખો લિટર પાણી વેડફાઇ ગયું હતું. પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ તુષાર ધોળકિયાએ કહ્યું કે, ગતરોજ મોડી રાત્રે પાઈપલાઈન તૂટવાનો બનાવનો સંદેશ મળ્યો હતો. જેને લઈને તાત્કાલિક અસરથી મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાણીની લાઈન તૂટવાનો બનાવશે તે દુઃખદ બાબત છે, આ પાણીની લાઇન તૂટવાથી ત્રણ જિલ્લા ને અસર થશે.
Body:તુષાર ધોળકિયા એ કહ્યું કે પાણીની પાઇપ લાઇન તૂટવાથી 700 જેટલા ગામને અસર થશે, પરંતુ આવતીકાલે આ તમામ ગામને ડબલ પાણી આપવામાં આવશે. ગત મોડી રાતથી જ લાઇન રીપેરીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. પુરવઠા નિગમના એન્જિનિયરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. 20 એમએલ જેટલા પાણીનો બગાડ થયો છે. પરંતુ તે પાણી નદીમાં ગયું હોવાથી પશુઓને પીવાના કામમાં આવશે. રાજકોટના ગૌરીદડ થી રતનપર જવાના રસ્તા ઉપર પાણી ભરાયું હતું. પરિણામે એક દિવસ આ વિસ્તારમાં પાણીનો કાપ મુકવામાં આવ્યો છે.
Conclusion:રાજ્યમાં એક તરફ પાણીના પોકાર પડી રહ્યા છે અને બીજી તરફ પાણીનો બગાડ થઇ રહ્યો છે. પરંતુ આ લાઇન તૂટવાથી લઇને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ દ્વારા ગંભીરતા બતાવવામાં આવી છે અને આગામી સમયમાં આ પ્રકારની સમસ્યાના સર્જાય તેને માટે પણ કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કયા કારણસર પાઈપલાઈન તૂટી છે, તે કારણ જાણવા નથી મળી પરંતુ પ્રથમ લાઇન રીપેરીંગ કર્યા બાદ તે બાબતની પણ ગંભીરતા રાખી કારણ શોધવામાં આવશે.

Last Updated : May 17, 2019, 5:53 PM IST