ETV Bharat / state

500 કરોડની જમીન કૌભાંડ : નીતિન ભારદ્વાજે કોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

રાજકોટમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former CM Vijay Rupani Scam) અને નીતિન ભારદ્વાજ પર 500 કરોડના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને નીતિન ભારદ્વાજે (Nitin Bhardwaj sent a Notice Congress)કોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

500 કરોડની જમીન કૌભાંડ : નીતિન ભારદ્વાજે કોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
500 કરોડની જમીન કૌભાંડ : નીતિન ભારદ્વાજે કોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
author img

By

Published : Mar 3, 2022, 8:51 AM IST

રાજકોટ: તાજેતરમાં કોંગ્રેસના વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former CM Vijay Rupani Scam) અને નિતીન ભારદ્વાજ વિરુદ્ધ જમીન હેતુફેર કરી અંદાજે 500 કરોડનું કૌભાંડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે મામલે આજે ભાજપ નેતા નીતિન ભારદ્વાજ દ્વારા કોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : Former CM Vijay Rupani Scam :500 કરોડના આક્ષેપ મામલે પૂર્વ સીએમ રૂપાણીએ કોંગ્રેસને મોકલી નોટિસ

નીતિન ભારદ્વાજે વકીલ મારફતે ફરિયાદ નોંધવી

જ્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા જમીન મામલે આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે નીતિન ભારદ્વાજ (Nitin Bhardwaj sent a Notice Congress) દ્વારા આ કોંગી નેતાઓને વકીલ મારફતે પુરાવા આપવા અથવા માફી માંગવાની માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી હતી. જ્યારે આ નોટીસનો કોંગ્રેસના (Congress Attack on Nitin Bhardwaj) નેતાઓ દ્વારા જવાબ નહિ આપવામાં આવતા, કોંગી નેતાઓ વિરુદ્ધ ભારદ્વાજ કોર્ટમાં ફરિયાદ આપવા માટે આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ રૂપાણી બાદ હવે રાજકોટનું દર્દ કોણ સાંભળશે! મનપાએ સરકારને પાણી પ્રશ્ને લખ્યા અનેક પત્રો, નોંધ પણ ન લેવાઈ

કોંગ્રેસ નેતાઓ દ્વારા કરાયો હતો એ આક્ષેપ

કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપ (BJP land scam in Rajkot) કરવામાં આવ્યો છે કે, સહારા ઇન્ડિયા હોમ કોર્પોરેશનની રાજકોટની લગભગ 111 એકર જમીન રહેણાક માંથી ઔદ્યોગિક હેતુ માટે તબદીલ કરવામાં આવી હતી. જમીનને સરકારી (સરકાર દ્વારા જમીનનું અધિગ્રહણ) કરવાના બદલે રૂપાણી સરકાર દ્વારા ભાજપના નેતાઓ, બિલ્ડરો અને ડેવલપર્સને લાભ પહોંચાડવા માટે રહેણાક હેતુસર જમીનને ઇન્ડસ્ટ્રિયલ વપરાશ માટે હેતુફેર કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.