ETV Bharat / state

ખાખી કે ખેપિયો? કોન્સ્ટેબલ દારૂની હેરફેરમાં ઝડપાયો, સ્ટોક જોઈ પોલીસ પણ ચોંકી

પ્રિન્સ ટ્રાવેલ્સની ખાનગી સ્લીપર બસના (Prince Travels Private Sleeper Bus )ચોરખાનામાંથી 10.26 લાખનો 286 પેટી વિદેશી દારૂ (Liquor In Bus ) આટકોટ પોલીસે દરોડામાં (Atkot Police Raid )ઝડપી લીધો છે. તપાસમાં રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ (Police Constable Arrest )વિશાલ સોલંકી દારૂની ખેપ મારતો હોવાનું ખુલતા તેને પણ પોલીસે ઝડપી લીધો છે.

પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતો રંગેહાથ ઝડપાયો

author img

By

Published : Jan 9, 2023, 6:51 PM IST

રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ વિશાલ સોલંકીની દારૂની ખેપ

રાજકોટ જસદણના આટકોટ પોલીસ સ્ટેશન (Atkot Police Raid ) ના સ્ટાફે વેરાવળથી બીલડી જતા કાચા રસ્તે આવેલી ભુરાભાઈ ગાંડુભાઈ વાઘેલાની વાડીએ રેડ કરી હતી. જેમાં પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર બસના (Prince Travels Private Sleeper Bus ) ચોરખાનામાંથી 10.26 લાખનો વિદેશી દારૂ (Liquor In Bus ) સંતાડ્યો હોવાનું ખુલ્યું છે. ત્યારે પોલીસે બસમાં રહેલા ચોરખાનામાંથી 286 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો છે. જેમાં આ રેડમાં પોલીસ તપાસમાં રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ (Police Constable Arrest ) તરીકે ફરજ બજાવતો વિશાલ સોલંકી દારૂની ખેપ મારતો હોવાનું ખુલતા તેને ઝડપી લીધો છે.

આ પણ વાંચો મહુવામાં પોલીસ કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતા પકડાયા

ખાનગી ટ્રાવેલ્સની દારુની ખેપ રાજસ્થાન પાસિંગની પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ બસ (Prince Travels Private Sleeper Bus )ના સોફા હેઠળ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનામાં રાજસ્થાનથી દારૂની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું છે. આટકોટ પોલીસે વાડીમાં દરોડા (Atkot Police Raid )પાડ્યા હતા અને દારૂના જથ્થા સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે. જેમાં આટકોટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ફાલ્ગુનભાઈ ભીખાભાઈ સાગઠિયાફરિયાદ કરતા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ કલમ 65 (એ) (ઇ), 116 (બી), 81, 98 (2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો પોલીસ કોન્સ્ટેબલ 1.50 લાખની લાંચ લઈને થયો ગાયબ, ACBએ ભણાવ્યો પાઠ

આરોપીઓ કોણ છે આ અંગેની દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં આરોપીઓ તરીકે ભરત ભીખા જાદવ, ગોપાલ હસમુખ મકવાણા, રાજુ લાલજી પરમાર, સંજય ઉર્ફે શની મગન ડાભી અને તેમની સાથે પોલીસ કોન્સ્ટેબલ (Police Constable Arrest ) વિશાલ નારણ સોલંકી, ભુરા ગાંડુ વાઘેલા, હિતેષ ભરવાડ, હિતેષ ભરવાડ, RJ-46-PA-1682 નંબરની પ્રિન્સ ટ્રાવેલ્સ બસનો ડ્રાઇવર ક્લિનર અને દારૂનો જથ્થો મોકલનારનો સમાવેશ થાય છે.

કુલ રૂ.10,26,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત આ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ગેરકાયદેસર, પાસ-પરમીટ વગર, વેચાણ કરવાના ઇરાદે પોતાના ભોગવટાની ટ્રાવેલ્સ બસમાં વિદેશી દારૂ ભરી લાવી કટિંગ કરતા હતાં. તે દરમિયાન રેડ (Atkot Police Raid )કરતા વિદેશી દારૂ રોયલ જનરલ પ્રિમિયમ બ્લેન્ડેડની 1152 બોટલ કે જેમની કિંમત રૂ.3,45,600, બ્લ્યુ સ્ટ્રોક, એક્સક્વિઝિટની 1164 બોટલ જેની કિંમત રૂ.3,49,200, સુપર જ્યુબિલિ સ્પેશિયલ વ્હીસ્કીની 564 બોટલ જેની કિંમત રૂ.1,69,200 અને ડિસ્કાઉન્ટ પ્રિમિયમ વ્હીસ્કીની 540 બોટલ જેની કિંમત રૂ.1,62,000 મળી કુલ રૂ.10,26,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત મારૂતિ સુઝુકી કંપનીની GJ-01-HD-4522 નંબરની અલ્ટો કાર જેની કિંમત રૂ 70,000, GJ-03-BF-5433 નંબરનું ટીવીએસ સ્ટાર સિટી બાઇક કિંમત રૂ.5000 અને 17 મોબાઇલ કબ્જે કર્યા છે.

આ પણ વાંચો Accident Case in Atkot : કાર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લોકો દારૂની બોટલ લઈને ભાગ્યા

3400થી વધુ દારૂની બોટલો કબ્જે આટકોટ પોલીસને બાતમી મળી હતી કે, એક ટ્રાવેલ્સ બસમાં દારૂ લાવી સાણથલી વેરાવળ ગામની સીમમાંથી આવેલી એક વાડીમાં ઉતારવામાં આવી રહ્યો છે. ત્યારે દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે જ પોલીસે દરોડો (Atkot Police Raid )પાડતા વાડીનો મજૂર, અને અન્ય ચાર આરોપી ઝડપાયા હતા. સ્થળ પરથી 286 દારૂની પેટીમાં રહેલ આશરે 3400થી વધુ દારૂની બોટલો કબ્જે કરી આટકોટ પોલીસે ગુનો નોંધ્યો છે. આ સ્લીપર કોચ બસ રાજસ્થાન હરિયાણાથી આવી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. જેમાં આ પોલીસ કોન્સ્ટેબલ (Police Constable Arrest ) અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકડાયેલ હોવાનું સૂત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે. જેથી રાજકોટ પોલીસ ફરી એકવાર બુટલેગર બની હોવાની બાબત સામે આવી છે ત્યારે પોલીસ જ આવુ કામ કરશે તો તો આવી પ્રવૃતિ ભવિષ્યમાં વધશે જેના માટે ખુદ પોલીસ જ જવાબદાર હશે તેવું લોકો જણાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.