ETV Bharat / state

કોટડા સાંગાણીનો મોતીસર ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ અપાયું

રાજકોટઃ કોટડા સાંગાણીમાં ભારે વરસાદ પડતા મોતીસર ડેમ ઓવરફ્લો થયો હતો. જેથી ડેમના 15 પાટિયા 35 ડિગ્રી પર ખોલવામાં આવ્યા હતા.

motisar dam overflow
author img

By

Published : Aug 10, 2019, 10:13 PM IST

કોટડા સાંગાણીના નવી મેંગણી, જૂની મેંગણી, થોરડી અને લોધિકા પંથકમાં શુક્રવારથી ભારે વરસાદ પડતાં પાટિયાળી પાસે આવેલ મોતીસર ડેમ ઓવરફ્લો થયો હતો. શુક્રવારે બપોર બાદ મોતીસર ડેમના 15 પાટિયા 35 ડિગ્રી પર ખોલવામાં આવ્યા હતા. સાથે જ ડેમના નીચાણવાળા ગામો જેવા કે, પાટિયાળી, હડમતાળા અને કોલીથડ ગામને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા.

કોટડા સાંગાણીનો મોતીસર ડેમ ઓવરફ્લો

Intro:એન્કર :- નવી મેંગણી પાસે આવેલ મોતીસર ડેમ ભારે વરસાદથી ઓવરફ્લો

વિઓ - કોટડા સાંગાણી ના નવી મેંગણી - જૂની મેંગણી - થોરડી - અને લોધિકા પંથક માં ગઈ કાલ વરસાદ પડતાં પાટિયાળી પાસે આવેલ મોતીસર ડેમ ઓવરફ્લો થયો હતો બપોર બાદ મોતીસર ડેમ ના 15 પાટિયા 35 ડિગ્રી પર ખોલવામાં આવ્યા હતા અને ડેમ ની નીચાણવાળા ગામો જેવાકે પાટિયાળી - હડમતાળા - કોલીથડ ગામ ને એલર્ટ કરવામાં આવ્યા હતા.
Body:બાઈટ - આરીફભાઈ (મોતીસર ડેમ વર્ક ચાર્જ કલાસ)Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.