ETV Bharat / state

રાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તા સહિતના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ, સુરત, બરોડા અને ત્યાર બાદ રાજકોટ શહેરમાં પણ પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તા સહિતના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/19-March-2021/11077731_rjkot.mp4
રાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તા સહિતના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી
author img

By

Published : Mar 19, 2021, 8:51 PM IST

  • કોરોના પોઝિટિવ કેસમાં વધારો
  • રાજકોટ શહેરમાં પણ પોઝિટિવ કેસમાં વધારો
  • રાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તા સહિતના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી

રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ, સુરત, બરોડા અને ત્યાર બાદ રાજકોટ શહેરમાં પણ પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તા સહિતના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે વિશેષ ચર્ચા કરી હતી. જ્યારે રાજકોટ શહેરની સાથે હાલ રાજકોટ ગ્રામ્યમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું જિલ્લા કલેક્ટર રમ્યા મોહન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તા સહિતના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી

રેમ્યા મોહને મીડિયા સાથેની વાતચીત

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂલર એરિયામાં પણ હાલ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ગામડાઓના સરપંચોનું સાથે કોરોનાને લઈને તાલુકા વાઇસ બેઠક યોજવામાં આવશે. તેમજ કોરોના અંગેની વિશેષ માહિતીઓ ગ્રામજનોને આપવામાં આવશે, ત્યારે દર્દીઓને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી તેમજ હાલ પૂરતા બેડની વ્યવસ્થા પણ રાજકોટમાં કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.