ETV Bharat / state

રાજકોટમાં એપાર્ટમેન્ટમાં લાગી આગ, ઘર વખરીને બળીને ખાંખ - bhavesh.sondarva

રાજકોટઃ મહારાજા એપાર્ટમેન્ટ આવેલ એક રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી. જો કે આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાને પગલે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

raj
author img

By

Published : Jun 7, 2019, 4:59 AM IST

રંગીલા રાજકોટમાં ગુરુવારના રોજ પોશ વિસ્તારમાં આવેલ મહારાજા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી હતી. એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં અચાનક લાગેલી આગના પગલે ફ્લેટમાં રહેલ ઘરવખરીનો સમાન સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો. જો કે ફાયરવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી. જો કે હજુ સુધી ફ્લેટમાં કઈ રીતે આગ લાગી તે સામે આવ્યું નથી.

રાજકોટમાં એપાર્ટમેન્ટમાં લાગી આગ, ઘર વખરીને બળીને ખાંખ

રાજકોટમાં એપાર્ટમેન્ટમાં લાગી આગ, ઘર વખરીનો સમાન બળીને થયો ખાંખ

રાજકોટઃ રાજકોટના મહારાજા એપાર્ટમેન્ટ આવેલ એક રહેણાંક ફ્લેટમાં અકગણક આગ લાગવાની ઘટના બની હતી. જો કે આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાને પગલે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

રંગીલા રાજકોટમાં આજે પોશ વિસ્તારમાં આવેલ મહારાજા એપાર્ટમેન્ટમાં આજે અચાનક આગ લાગી ઉઠી હતી. એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં અચાનક લાગેલી આગના પગલે ફ્લેટમાં રહેલ ઘરવક્રીનો સમન સંપૂર્ણ આગમાં બળીને ખાંખ થઇ ગયો હતો. જો કે ફાયરવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી. જો કે હજુ સુધી ફ્લેટમાં કઈ રીતે આગ લાગી તે સામે આવ્યું નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.